Last Update : 13-December-2012, Thursday

 

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

શોમ કમિટિની ભલામણોને ધ્યાનમાં લેવાઈ

મુંબઈ, તા. ૧૨
કેપિટલ ગેઈન ટેકસ તથા સિકયુરિટીઝ ટ્રાન્ઝકશન ટેકસ (એસટીટી)માં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલયે બજારના વર્તુળો પાસેથી મત માંગ્યા છે. નાણાં મંત્રાલય અને બજારના ખેલાડીઓ વચ્ચે સોમવારે યોજાયેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. એકતરફ કેપિટલ ગેઈટ ટેકસ ઘટાડીને બીજી તરફ એસટીટીમાં વધારો કરવાનું યોગ્ય રહેશે કે કેમ એમ નાણાં મંત્રાલયે બજારના સહભાગીઓને પૂછ્યું હતું. જો કે આ મુદ્દે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી એમ બેઠકમાં હાજર રહેલા નાણાં મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું.
કવાલિફાઈડ ફોરેન ઈન્વેસ્ટર્સ માટેની વ્યવસ્થાની સમીક્ષા કરવા યોજાયેલી બેઠકમાં આ મુદ્દો ઉપસ્થિત થયો હતો. કેપિટલ ગેઈન ટેકસ નાબુદ કરવા અથવા તેમાં ઘટાડો કરીને અને એસટીટીમાં વધારો કરવાથી વ્યવસ્થા વધુ સ્પષ્ટ થશે એવો બેઠકમાં મત વ્યક્ત કરાયો હતો.
શેરબજારમાં કામકાજ અને રોકાણકારોનું આકર્ષણ વધે તેવા નાણાં મંત્રાલયના પ્રયાસો રહ્યા કરે છે. કેપિટલ ગેઈન ટેકસ નાબુદ કરાશે તો વધુને વધુ ખેલાડીઓ શેરબજારમાં ભાગ લેતા થશે એમ નાણાં મંત્રાલયનો અંદાજ છે. સહભાગ વધવાથી વોલ્યુમમાં વધારો થશે જેને કારણે એસટીટી મારફતની આવક વધી શકે છે એમ નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. ઊંચા કેપિટલ ગેઈન ટેકસને કારણે ખેલાડીઓ ટૂંકા ગાળાના વેપાર કરવામાં ખાસ ઉત્સાહ ધરાવતા નથી.
શોમ કમિટિની ભલામણોને ધ્યાનમાં રાખતા આ મુદ્દો ઘણો મહત્વનો બની રહે છે. આવક વેરા ધારા ૧૯૬૧માં જનરલ એન્ટી એવોઈડન્સ રુલ્સ (ગાર) પરના રિપોર્ટમાં કમિટિએ લિસ્ટેડ સિકયુરિટીઝના વેચાણ મારફત થતા લાભો પરના વેરા નાબુદ થવા જોઈએ એવું સૂચન કર્યું છે. આ દરખાસ્તથી વેરા મારફતની આવકમાં ઘટાડો ન થાય તેની ખાતરી રાખવા સરકાર કદાચ એસટીટીમાં વધારો કરી શકે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved