Last Update : 12-December-2012, Wednesday

 

કુકની વાત તો દૂર છે, અશ્વીનની પણ પ્રેરણા લેવા જેવી છે
ભારતના કેટલાક ક્રિકેટરો એમ માને છે કે તેઓને કોઇ અડકી શકે તેમ નથી

જો ભારતનો આવો જ એપ્રોચ રહેશે તો આખરી ટેસ્ટમાં પણ ચાહકો નિરાશ થશે

ગાવસ્કરની કોલમ


ઈંગ્લેન્ડે ભારતને સતત બીજી ટેસ્ટમાં હરાવીને ૨-૧ની સરસાઇ મેળવતો દેખાવ કર્યો છે તે માટે તેઓ લાયક છે. ભારતીય ઉપખંડની કંડિશનનો સામનો કરવા ભારત આવતા પહેલા તેઓએ દુબઇમાં કેમ્પ કર્યો હતો. વોર્મઅપ મેચોમાં ભારતીય બોર્ડે વ્યુહાત્મક રીતે એકપણ ક્વોલીટી સ્પિનર નહોતો સમાવ્યો. છતાં કુકની આ ટીમે પ્રશંસનીય રીતે પડકાર ઝીલી લીધો છે. જો તેઓ ટેસ્ટ શ્રેણી જીતશે તો ૧૯૮૪-૮૫ પછી ઈંગ્લેન્ડની પ્રથમ ટીમ બનશે જે પ્રથમ ટેસ્ટ હાર્યા પછી શ્રેણી જીતી હોય. તે વખતે ગોવર ટીમનો કેપ્ટન હતો.
જો ભારતના ખેલાડીઓ તેઓનો બેફિકરો મિજાજ નહીં બદલે તો હજુ આખરી ટેસ્ટમાં પણ તેઓ ચાહકોને નિરાશ કરી શકે તેવી શક્યતાને નકારી ના શકાય.
ભારતના કેટલાક ખેલાડીઓ એવા છે જેઓ માને છે કે તેઓને કોઇ અડકી ના શકે. તેઓ મહેનત કરવા નથી માંગતા. આંતરરાષ્ટ્રીય સ્તરે આવી લાપરવાહી ના ચાલે. કુકની પ્રેરણા લઇને અન્ય ઈંગ્લીશ બેટ્સમેનોએ તેમની રમતના એપ્રોચને જવાબદારીપૂર્ણ બદલ્યો. પણ, ભારતના બેટ્સમેનો તેમાંથી કંઇ ના શીખ્યા. હવે તેઓ તેની કિંમત ચૂકવી રહ્યા છે. કુકની વાત તો દૂર રહી. ભારતના બેટ્સમેનોએ અશ્વીન જેવો જુસ્સો અને મનોબળ બતાવ્યું હોત તો પણ આ હદે રકાસ ના થયો હોત.
આઘાતજનક બાબત એ હતી કે કોલકાતા ટેસ્ટ દરમ્યાન ભારતીય ટીમ મેચ શરૃ થવાની ૪૫ મિનિટ પહેલા જ આવતી હતી. તેમાં પણ દસેક મિનિટ ફૂટબોલ રમીને માંડ વીસેક મિનિટ ક્રિકેટ પ્રેકટિસ કરતી હતી. તેની સામે ઈંગ્લેન્ડની ટીમ ૯૦ મિનિટ પહેલા ઈડનગાર્ડનમાં પહોંચી જતી હતી. બંને ટીમ માટે પીચ સમાન હોય છે તે આપણે ભૂલવું ના જોઇએ.ભારત હજુ પણ ગંભીરતાથી વળતી લડત આપે તો ૨-૨થી શ્રેણી બરાબર કરીને પ્રતિષ્ઠા બચાવી શકે તેમ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved