Last Update : 12-December-2012, Wednesday

 
કેશ સબસિડીની યોજનાનો અમલ સરળ નથી ઃ ઓઇલ સેક્રેટરી

હજુ ઘણા લોકો પાસે આધાર કાર્ડ જ નથી તો સબસિડી આપવી કઇ રીતે?

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૧
ડાયરેક્ટ કેશ સબસિડી યોજનાના અમલીકરણમાં થોડાક સપ્તાહ બાકી રહ્યા છે ત્યારે પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે યુનિક આઇડેન્ટિટી આધાર કાર્ડ ખુબ જ ઓછા લોકો પાસે હોવાથી આ યોજનાનું અમલીકરણ સરળ નથી.
ઉલ્લેખનીય છે કે ૧ જાન્યુઆરીથી આ યોજના શરૃ કરવા માટે સરકારે પ્રથમ તબક્કામાં ૫૧ જિલ્લાઓની પસંદગી કરી છે. ઇન્ડિયા એનર્જી ફોરમ એન્ડ ઓબઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ૧૧મી પેટ્રો ઇન્ડિયા કોન્ફરન્સને સંબોધતા ઓઇલ સચિવ જી. સી. ચર્તુવેદીએ જણાવ્યું હતું કે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ એક ખુબ જ સારો વિચાર છે. આ નવી યોજનાથી રાંધણ ગેસના વિતરણમાં જોવા મળતી તમામ ખામીઓ દૂર થઇ જશે.
આ યોજના હેઠળ સરકાર એલપીજી ગ્રાહકોનાં બેંક ખાતામાં ૫૨૦.૫૦ રૃપિયા સબસિડી પેટે જમા કરાવશે. અને ગ્રાહકોને એક સિલિન્ડર ૯૩૧ રૃપિયામાં ખરીદવાનું જણાવવામાં આવશે. હાલમાં ઓઇલ કંપનીઓ દિલ્હીમાં ૪૧૦.૫૦ રૃપિયાના ભાવે સબસિડીયુક્ત સિલિન્ડર આપી રહ્યા છે.
જો કે તેમણે જણાવ્યું હતું કે આધાર કાર્ડ ખુબ જ ઓછા લોકો પાસે હોવાથી કેશ ટ્રાન્સફર સ્કીમનું અમલીકરણ સરળ નથી. ૧૨૦ કરોડની વસ્તીમાંથી માત્ર ૨૦ કરોડ લોકોની જ આધાર કાર્ડ માટે નોંધણી કરવામાં આવી છે.જ્યાં સુધી ૮૦ થી ૯૦ ટકા લોકોને આધાર કાર્ડ મળી ન રહે ત્યાં સુધી ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સરળ નથી.
તેમણે જણાવ્યું હતું કે એલપીજી માટે કેશ ટ્રાન્સફર યોજનાનો અમલ શરૃઆતમાં ૨૦ જિલ્લાઓમાં કરવામાં આવશે. ત્યારબાદ ફેબુ્રઆરી અને માર્ચ માસમાં બાકીના ૩૧ જિલ્લાઓ આવરી લેવામાં આવશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved