Last Update : 12-December-2012, Wednesday

 

આર્થિક ક્ષેત્રે નિરાશાજનક સ્થિતિ
સતત સાતમા મહિને ભારતની નિકાસમાં ઘટાડો નોંધાયો

પ્રોત્સાહક પગલા જાહેર કરાય તેવી સંભાવના ઃ વેપાર ખાધ ૧૯.૨૮ અબજ ડોલર

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૧
સતત સાતમા મહિને નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. નવેમ્બરમાં નિકાસ ૪.૧૭ ટકા ઘટીને ૨૨.૩ અબજ ડોલર થઇ હતી. આ ઘટાડા પછી નિકાસને પ્રોત્સાહન આપવા સરકાર આ સપ્તાહનાં અંતે વિવિધ પગલા જાહેર કરે તેવી અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.
ગયા વર્ષે નવેમ્બરમાં ૨૩.૨ અબજ ડોલરની નિકાસ કરવામાં આવી હતી. બીજી બાજુ ચાલુ વર્ષે નવેમ્બર માસમાં આયાત ૬.૩૫ ટકા વધીને ૪૧.૫ અબજ ડોલર થઇ હતી. આયાત વધતા અને નિકાસ ઘટવાને કારણે નવેમ્બર માસમાં ૧૯.૨૮ અબજ ડોલરની વેપાર ખાધ નોંધવામાં આવી હતી.
ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી નવેમ્બર સુધીના સમયગાળામાં નિકાસમાં કુલ ૫.૯૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. નિકાસના આંકડા જાહેર કરવામાં આવ્યા પછી વાણિજય સચિવ એસ. આર. રાવે જણાવ્યું હતું કે છેલ્લા કર્વાટરમાં નિકાસ વધારવા માટે સરકાર નવા પ્રોત્સાહનો જાહેર કરે તેવી આશા છે. આ સપ્તાહના અંતે વાણિજય પ્રધાન આનંદ શર્મા આ સંદર્ભમાં જાહેરાત કરી શકે છે.
રાવે જણાવ્યું હતું કે આગામી વર્ષે જાન્યુઆરી થી માર્ચ સુધીના સમયગાળામાં નિકાસમાં સુધારો જોવા મળશે. ક્રુડ ઓઇલની આયાત સતત વધી રહી હોવાથી એપ્રિલ થી નવેમ્બરમાં કુલ આયાત વધીને ૩૧૮.૭ અબજ ડોલરે પહોંચી ગઇ છે.
ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે નવેમ્બરમાં ઓઇલની આયાત ૧૬.૭ ટકા વધીને ૧૪.૫ અબજ ડોલર થઇ ગઇ છે. ઓઇલ સિવાયની આયાત ૧.૫ ટકા વધીને ૨૭ અબજ ડોલર થઇ હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved