Last Update : 12-December-2012, Wednesday

 

છેલ્લી વસતી ગણતરીમાં
લંડનમાં ગોરા બ્રિટિશરો ઇતિહાસમાં પ્રથમવાર લઘુમતિમાં આવી ગયા

૨૦૧૧માં ગોરા બ્રિટીશરોની વસતી ઘટી કુલ વસતીના ૪૪.૯ ટકા થઈ ઃ ૩૭ ટકા લોકો વિદેશમાં જન્મેલા અને ૨૪ ટકા લોકો લંડનના નાગરિક નથી

(પીટીઆઈ) લંડન, તા. ૧૧
ઈતિહાસમાં કદાચ પહેલીવાર લંડનમાં ગોરા બ્રિટિશ લોકો લઘુમતીમાં આવી ગયા છે. જ્યારે ભારત સહિતના દેશોમાંથી આવીને વસેલા લોકો બહુમતીમાં ગણાવા માંડયા છે. આ વિગતો તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા સેન્સસમાં સમાવાઈ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ૨૦૧૧માં માત્ર ૩૭ લાખ લંડનવાસીઓએ પોતાને ગોરા બ્રિટિશ તરીકે ગણાવ્યા હતાં. ૨૦૦૧માં આ આંકડો ૪૩ લાખ હતો. યુકેના કોઈપણ વિસ્તારમાં બ્રિટિશ ગોરાઓ લઘુમતીમાં આવ્યાનું આ વખતે પહેલીવાર બન્યું છે.
૨૦૧૧માં ૭૫ લાખ લોકો વિદેશી મૂળના હતાં જે કુલ વસતીના ૧૩ ટકા જેટલું સંખ્યાબળ ધરાવતાં હતાં. ૨૦૦૧માં આ સંખ્યા ૪૬ લાખ હતી. આ વખતે ઇંગ્લેન્ડમાં ૪.૮૨ કરોડ લોકોએ તેમને ગોરા ગણાવ્યા હતાં જે ઇંગ્લેન્ડની કુલ વસતીના ૮૬ ટકા હતાં. આ વંશીય જુથમાં ગોરા બ્રિટિશરો સૌથી વધુ ૪.૫૧ કરોડ એટલે કે વસતીના ૮૦.૫ ટકા હતાં. ૨૦૦૧માં આ ટકાવારી ૮૭ ટકા હતી. એશિયનોની વસ્તી ૭.૫ ટકા જ્યારે અશ્વેત લોકોની ટકાવારી ૩.૪ જેટલી હતી. લંડનમાં વંશીય રીતે સૌથી વધુ વૈવિધ્ય જોવા મળ્યું છે. જ્યારે સૌથી ઓછું વૈવિધ્ય વેન્સમાં નોંધાયું છે.
લંડનમાં અન્ય દેશમાંથી આવેલા લોકોની વસતી ઘણી મોટી છે. અહીં વિદેશી મૂળના ૩૭ ટકા લોકો છે જ્યારે ૨૪ ટકા લોકો યુકેના નાગરિકો જ નથી. બ્રિટનમાં પોલેન્ડ ઉપરાંત ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ અને જર્મનીના લોકોની વસતી ઘણા મોટા પ્રમાણમાં છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved