Last Update : 11-December-2012, Monday

 

૨૫ ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રથમ ટી-૨૦
ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત

પાકિસ્તાને ભારતનો પ્રવાસ ના ખેડવો જોઇએઃ માની

લાહોર,તા.૧૦
પાકિસ્તાને ભારત પ્રવાસમાં રમાનારી બે ટ્વેન્ટી-૨૦ અને ત્રણ વન ડે માટેની ટીમની જાહેરાત કરી દીધી છે,જેમાં વન ડે ટીમમાં આફ્રિદીને સામેલ કરવામાં આવ્યો નથી. પસંદગીકારોએ ઇમરાન નઝીર અને રઝાકને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. જ્યારે શ્રીલંકામાં ટી-૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમમાં કુલ છ પરિવર્તન કરવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે ૨૫ મી ડિસેમ્બરે પ્રથમ ટી-૨૦ બેંગલોરમાં રમાશે.
આઇસીસીના ભૂતપૂર્વ પ્રમુખ અહેસાન માનીએ કહ્યું હતુ કે, પાકિસ્તાને ભારત પ્રવાસ ખેડવાનું નક્કી કરીને ભુલ કરી છે. જો આ રાજકીય નિર્ણય હોય તો તેમણે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે આ પ્રવાસ બાદ ભારત પણ પાકિસ્તાન સામે અંહીના પ્રવાસે આવીને કે પછી નિષ્પક્ષ સ્થળે રમે. મુંબઇ પરના આતંકવાદી હૂમલા બાદ બીસીસીઆઇએ જ પાકિસ્તાનને આઇસીસીમાં એકલું પાડી દીધું હતુ.
પાકિસ્તાનની ટી-૨૦ ટીમ ઃ હાફિઝ, જમશેદ, કે.અકમલ, યુ.અકમલ, યુ.અમીન, મલિક, આફ્રિદી, અજમલ, એમ.ઇરફાન, જે.ખાન, તનવીર, ગુલ, અસદ અલી, બાબર, શેહઝાદ.
પાકિસ્તાનની વન ડે ટીમ ઃ જમશેદ, હાફિઝ, અઝહર અલી, યુનુસ, મિસબાહ, એચ.સોહૈલ, કે.અકમલ, અજમલ, રિયાઝ, જે.ખાન, ગુલ, ફરહત, યુ.અકમલ, અનવર અલી,બાબર.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved