Last Update : 11-December-2012, Monday

 

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

૨૦૧૪ સુધી મનમોહન સિંહ જ વડાપ્રધાન સોનિયા પક્ષના સર્વોચ્ચ નેતા રહેશે

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૧૦
હવે પછી વડાપ્રધાન પદના કોંગ્રેસ તરફથી દાવેદાર રાહુલ ગાંધી હશે તેવો સંકેત આપતા કોંગ્રેસે જાહેરાત કરી હતી કે વર્ષ ૨૦૧૪ની લોકસભાની સામાન્ય ચૂંટણીની આગેવાની રાહુલ ગાંધી સંભાળશે. એટલું જ નહીં પણ પક્ષમાં પણ તેઓ બહુ ટૂંક સમયમાં અગત્યની જવાબદારી સંભાળશે.
કોંગ્રેસ ત્રીજી વખત પણ લોકસભાની ચૂંટણીમાં જનમત જીતશે જ એવા આશ્વાસન સાથે કોંગ્રેસી પ્રવક્તા પી.સી. ચાકોએ જણાવ્યું હતું કે પક્ષ ચૂંટણી પહેલા અને પછીની સ્થિતિ માટે પુરી તૈયારી કરી રહ્યો છે. તેમને સવાલ કરાયો હતો કે ગાંધીને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે રજુ કરાશે કે કેમ તેવા એક સવાલનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે તે પક્ષનો મામલો છે. સાંસદોએ આ સંદર્ભે નિર્ણય લેવાનો છે. જે ચૂંટણીઓ બાદ લેવામાં આવશે.
પી.સી. ચાકોએ ઉમેર્યું હતું કે વર્ષ ૨૦૧૪ સુધી મનમોહન સિંહ જ વડાપ્રધાન રહેશે. હવે પછી રાહુલને વડાપ્રધાન તરીકે રજુ કરાશે ત્યારે વડાપ્રધાન સિંહના ભાવિ અંગે પુછવામાં આવેલા એક સવાલનો જવાબ આપતા ચાકોએ ઉમેર્યું હતું કે પક્ષમાં હવે રાહુલ ગાંધી મહત્વની જવાબદારી સંભાળશે તે સંજોગોમાં સોનિયા ગાંધીનું સ્થાન શું હશે ? તેવો એક સવાલનો જવાબ આપતા ચાકોએ કહ્યું હતું કે હાલ તેઓ પક્ષ પ્રમુખ છે. તેઓ પક્ષના વડીલ બની રહેશે તેઓ પક્ષના સર્વોચ્ચ નેતા રહેશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved