Last Update : 11-December-2012, Monday

 

અમરસિંહ સાથેના સંબંધો અંગે અભિનેત્રીનું નિવેદન
સિતારા ડૂબ ગયા સો ડૂબ ગયા ઃ જયા બચ્ચન

હું ચૂંટણી લડું એમ અમિતાભ ઇચ્છતા નથી

લખનઉ, તા.૧૦
એક સમય હતો કે બચ્ચન કુટુંબ સાથે અમરસિંહનો સંબંધ ચર્ચાનો વિષય બન્યો હતો. આજે ફરી વખત આ સંબંધ ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ જુદા કારણોસર. અમરસિંહના સમાજવાદી પક્ષમાં પુનઃ પ્રવેશ અંગે પૂછવામાં આવતા જયા બચ્ચને એવું કહ્યું કે અમરસિંહનો સિતારો આથમી ચૂકયો છે.
ઉત્તર પ્રદેશના ભદોઈ ખાતે પત્રકારો સાથે વાત કરતા રાજયસભાના સભ્ય જયા બચ્ચનને જયારે અમરસિંહના સપામાં પુનઃ પ્રવેશ અંગે પૂછવામાં આવ્યું ત્યારે જયા બચ્ચને કહ્યું, 'આસમાન મેં એક તારા થા જો ડૂબ ગયા સો ડૂબ ગયા !' અમરસિંહનું પ્રકરણ પૂરું થઇ ગયું છે. તેમનો સિતારો આથમી ગયો છે. અમરસિંહને આ વાતની જાણ થતા તેમણે આ મુદ્દે અત્યંત દુઃખ પ્રગટ કરતા કહ્યું કે તેમણે નૈતિકતાના મુદ્દે પણ આવું કહેવું જોઈતું નહોતું.
જયાને એમ પૂછાયું કે તેઓ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભોહી ખાતેથી ઉમેદવારી નોંધાવશે કે કેમ ત્યારે તેના જવાબમાં જયાએ એમ કહ્યું કે તેઓ કયાંયથી ચૂંટણી નહીં લડે કારણ કે તેમના પતિા અમિતાભ બચ્ચને એમ કરવાની ના પાડી છે.
એફડીઆઈના મુદ્દે સપાનો બચાવ કરતા જયાએ કહ્યું કે સપા અને બસપાએ સરકારને મદદ કરી છે એ વાત ખોટી છે. તેમણે કહ્યું હતું કે બસપાએ સરકારને ટેકો આપ્યો હતો જયારે સપાએ વિરોધ દર્શાવવા વૉક આઉટ કર્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved