Last Update : 11-December-2012, Monday

 

લગ્નસરા ટાંકણે ઝવેરીબજારમાં આગળ ધપતી તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ

વિશ્વબજારમાં આગેકૂચઃ ચીનના આર્થિક વિકાસના નિર્દેશોએ કોપરના ભાવો ઉછળતાં ચાંદીમાં તેજીને નવું કારણ સાંપડયું

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, સોમવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં તેજી આગળ વધી હતી. વિશ્વબજારમાં ભાવો આગળ વધ્યા હતા જ્યારે ઘરઆંગણે આજે ડોલરના ભાવો ઉંચે જળવાઈ રહેતાં કિંમતી ધાતુઓની આયાત પડતરો વધુ ઉંચે ગઈ હતી અને તેના પગલે ઘરઆંગણે આજે સોના-ચાંદીના ભાવો વધુ ઉછળ્યા હતા. આવકો ટાંચી હતી સામે લગ્નસરાને અનુલક્ષીને માંગ જળવાઈ રહી હતી. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૧૦૦૫ વાળા રૃ.૩૧૦૫૦ ખુલી રૃ.૩૧૨૦૫ બંધ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૧૪૦ વાળા રૃ.૩૧૧૮૫ ખુલી રૃ.૩૧૩૪૦ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૨૩૫૦ વાળા આજે રૃ.૬૨૫૧૦ ખુલી રૃ.૬૨૯૩૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૬૩૦૦૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૬૦૦થી ૭૦૦ નીચા રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો ઔંશના ૧૭૦૫થી ૧૭૦૫.૫૦ ડોલર વાળા આજે વધુ વધી ૧૭૧૩.૫૦થી ૧૭૧૪ ડોલર સાંજે બોલાઈ રહ્યા હતા જ્યારે સોના પાછળ ચાંદીના ભાવો ૩૩.૧૩ ડોલરવાળા આજે ઉછલી સાંજે ૩૩.૩૮થી ૩૩.૪૦ ડોલર રહ્યા હતા. મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૫૪.૪૭ વાળા ઘટીને રૃ.૫૪.૨૮ રહ્યા પછી ઉંચામાં રૃ.૫૪.૫૯ થઈ છેલ્લે રૃ.૫૪.૪૮ આસપાસ રહ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ પર નજર રહી હતી. યુરોપની મથકોએ વ્યાજ દરો નીચા જાળવી રાખતાં યુરો વધતાં સોનામાં તેજી આગળ વધ્યાની ચર્ચા હતી. ચીનમાં અર્થતંત્રમાં નિકાસ થતાં અને તેના પગલે કોપરના ભાવો વધી જતાં કોપરની તેજીના પગલે પણ ચાંદી વધ્યાની ચર્ચા હતી. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૮૫ વધી ૯૯.૫૦ રૃ.૩૧૪૬૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૬૬૦ રહ્યા હતા જ્યારે ત્યાં ચાંદીના ભાવો આજે કિલોના હાજરમાં રૃ.૫૫૦ વધી રૃ.૬૨૩૫૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૩૦૦ વધી રૃ.૬૨૮૪૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો આજે રૃ.૧૦૦૦ વધી રૃ.૮૦થી ૮૧ હજાર રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved