Last Update : 10-December-2012, Monday

 

સરકાર આ સોદા પર આગળ વધશે
વીવીઆઈપીઓ માટે રૃા. ૪૦૦૦ કરોડના ખર્ચે ઈટાલિયન હેલિકોપ્ટર ખરીદાશે

લાંચના આક્ષેપના કારણે ઓગસ્ટાવેસ્ટલેન્ડ સોદો ૨૬ થવાનો ખતરો હતો

નવી દિલ્હી, તા. ૯
રાષ્ટ્રપતિ, વડાપ્રધાન વગેરેના હવાઈ પ્રવાસ માટે ૧૨ ઈટાલીયન બનાવટના હેલિકોપ્ટર ખરીદવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે ફીન્મેનિકા કંપની સાથે થયેલા સોદાને રદ નહી કરાય તેમ નક્કી કરતાં આ હેલિકોપ્ટરો ખરીદવાનો નિર્ણય લેવાયો છે.
રૃા. ૪૦૦૦ કરોડનો આ સોદો તેમા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે ઘોચમાં પડયો હતો. ઓગસ્ટાવેસ્ટલેન્ડના એ.ડબલ્યુ ૧૦૧ હેલીકોપ્ટરના સોદા સંદર્ભે દેશમાં તેમજ ઈટાલીમાં તપાસ યોજવામાં આવી હતી. રોમ ખાતે ભારતીય દૂતાવાસે જોકે આ સંદર્ભે તપાસ કરવા અશક્તિ જાહેર કરી હતી પણ ઈટાલીયન સરકારની તપાસમાં કંઈ ખોટું થયાનું માલુમ પડયું નહતું.
જ્યારે ભારતમાં પ્રધાન મંડળની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. જેમા એવું સ્પષ્ટ થયું હતું કે વર્ષ ૨૦૦૨-૦૪ દરમ્યાન એનડીએ સરકારે હેલિકોપ્ટર માટેની યોગ્યતામાં કેટલાક ફેરફાર કર્યા હતા. પણ તેમા કંઈ ખોટું થયાનું માલુમ પડયું ન હતું. ત્યારે એવું સુચન કરાયું હતું કે હેલિકોપ્ટર ૧૨,૦૦૦ ફીટ કરતા વધુ ઉંચાઈએ ઉડી શકતા હોવા જોઈએ. પણ પછીથી તે બાબતે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે ૧૮૦૦૦ ફીટની ઉંચાઈએ ઉડી શકે તેવા ચોપર વિશ્વમાં એક જ કંપની બનાવે છે ત્યાર બાદ ફિન્મેનિકાએ વર્ષ ૨૦૧૦-૧૧માં સંરક્ષણ મંત્રાલય સાથે સોદો કર્યો હતો.
બીજુ એ બાબતે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે નેતાઓને તેટલી ઉંચાઈએ ઉડવાની જરૃર હોતી નથી. તેમને આટલી ઉંચાઈએ ભાગ્યે જ ઉડવું પડે છે. અને તે સમયે તે અન્ય વાહન (વિમાન)નો ઉપયોગ કરી શકે છે. આ તમામ નિર્ણયો બાદ સંરક્ષણ મંત્રાલયે એ.ડબલ્યુ. ૧૦૧ના ૧૨ હેલિકોપ્ટરનો રૃા. ૪૦૦૦ કરોડનો સોદો યથાવત રાખતા તે હેલિકોપ્ટર આગામી મહિને દેશમાં આવી પહોંચશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનિયા ગાંધી ૬૬નાં થયાં ઃ વડાપ્રધાન સહિતના નેતાઓએ શુભેચ્છા પાઠવી
૨૦૧૭ સુધીમાં દેશમાં મોબાઈલ ટાવરોની સંખ્યા સવા ચાર લાખ થશે

યેદીયુરપ્પાએ નવા પક્ષ કર્ણાટક જનતા પાર્ટીની વિધિવત્ જાહેરાત કરી

સિંચાઈ 'કૌભાંડ'માં સરકારના 'શ્વેતપત્ર' સામે વિપક્ષો લાવ્યા 'બ્લેક પેપર'
જેડી (યુ)ના બળવાખોર સાંસદ કુશવાહે પક્ષ અને હોદો છોડયો
ભારત ૩૫ વર્ષ બાદ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટ હાર્યું

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ નારાજગી દર્શાવી

કેપ્ટન ધોની અને તેંડુલકર સેહવાગને લાસ્ટ ચાન્સ અપાયો?

જસિંતાના મૃત્યુ અંગે પોતે કશું ખોટું ન કર્યાનો ઓસ્ટ્રેલિયન રેડિયોનો દાવો

ઇન્ટરનેટ પર અમેરિકાના એકહથ્થુ નિયંત્રણો સામે રશિયા-ચીનનો વિરોધ
તોઇબાના પાક.માં કેમ્પની તસવીરો સહિતના પુરાવા કોર્ટને અપાયા

ઇજિપ્તના પ્રમુખ મુર્સીની પીછેહટ ઃ આપખુદ સત્તાનો આદેશ રદ

વધુ એક ક્રાંતિઃ તમારો નવો બોસ કોમ્પ્યુટર હોઇ શકે
ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ઃ પાકિસ્તાન સામેની હાર સાથે ભારત બ્રોન્ઝ ચૂક્યું
રાજસ્થાનના ૨૯૪ રન સામે ગુજરાતના એક વિકેટે ૧૦૪
 
 

Gujarat Samachar Plus

ઓફિસમાં સુંદર અને સ્માર્ટ દેખાવુ જરૃરી છે
સામાજિક રીતે આ ઢીંગલી કેટલી યોગ્ય છે?
નાની વયથી જ બાળકોમાં છવાય છે મોબાઇલમેનિયા
'સ્લીમ'ના ચક્કરમાં સુકડું ના બનશો
ગર્લ્સની શિર શણગાર હેડબેન્ડ
 

Gujarat Samachar glamour

હવે પ્રભુદેવા મ્યૂઝિકલ ફિલ્મ બનાવશે
બે વર્ષમાં સોનાક્ષીની ફિલ્મોએ ૫૦૦ કરોડની કમાણી કરી
સલમાનની નવી ફિલ્મનું પાત્ર તેરે નામ જેવું હશે
ઓેેલિમ્પિક વિજેતા વિજેન્દર સિંહ બોલીવુડમાં પ્રવેશવા આતૂર
હંુશ્રીદેવીની શિષ્યા છુંઃ ક્લોડિયા સેસ્લા
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved