Last Update : 10-December-2012, Monday

 

પાંચ દેશોમાં એફડીઆઇ નિષ્ફળ ગયું છે
વોલ માર્ટે ભારતીય રાજકારણીઓને ૫.૩ કરોડ ડોલર આપ્યા ઃ જોશી

એનડીએ સત્તામાં આવશે તો એફડીઆઇને રદ કરશે

(પીટીઆઇ) ભોપાલ, તા. ૯
ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ જણાવ્યું હતું કે જો ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં એનડીએ સત્તામાં આવશે તો રિટેલમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ(એફડીઆઇ) રદ કરવામાં આવશે. તેમણે આરોપ મૂક્યો હતો કે વોલ માર્ટે ભારતીય રાજકારણીઓને ૫.૩ કરોડ ડોલર આપ્યા છે.
યુપીએની ટીકા કરતા જોશીએ જણાવ્યું હતું કે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ રિપોર્ટના જણાવ્યા અનુસાર એફડીઆઇ પાંચ દેશોમાં નિષ્ફળ રહ્યુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એફડીઆઇથી નાના વેપારીઓ અને ખેડૂતોને લાભ થશે નહીં.
જોશીએ આરોપ મૂકયો હતો કે વોલમાર્ટની બેલેન્સ શીટમાં ભારતીય નેતાઓને શિક્ષણ આપવા પાછળ ૫.૩ કરોડ ડોલર ખર્ચ કરવામાં આવ્યો છે. જોશીએ દાવો કર્યો હતો કે દેશમાં રિટેલમાં એફડીઆઇને પરવાનગી આપવા માટે આ રકમ આપવામાં આવી છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે લોકસભા અને રાજયસભામાં એફડીઆઇ વિરુદ્ધનો પ્રસ્તાવ શા માટે ઉડી ગયો? તેના જવાબમાં જોશીએ જણાવ્યું હતું કે બંને ગૃહોમાં મોટા ભાગના સભ્યો ભાજપની તરફેણમાં બોલ્યા હતાં પરંતુ વ્યકિતગત લાભ માટે તેમણે એફડીઆઇની તરફેણમાં મત આપ્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનિયા ગાંધી ૬૬નાં થયાં ઃ વડાપ્રધાન સહિતના નેતાઓએ શુભેચ્છા પાઠવી
૨૦૧૭ સુધીમાં દેશમાં મોબાઈલ ટાવરોની સંખ્યા સવા ચાર લાખ થશે

યેદીયુરપ્પાએ નવા પક્ષ કર્ણાટક જનતા પાર્ટીની વિધિવત્ જાહેરાત કરી

સિંચાઈ 'કૌભાંડ'માં સરકારના 'શ્વેતપત્ર' સામે વિપક્ષો લાવ્યા 'બ્લેક પેપર'
જેડી (યુ)ના બળવાખોર સાંસદ કુશવાહે પક્ષ અને હોદો છોડયો
ભારત ૩૫ વર્ષ બાદ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટ હાર્યું

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ નારાજગી દર્શાવી

કેપ્ટન ધોની અને તેંડુલકર સેહવાગને લાસ્ટ ચાન્સ અપાયો?

જસિંતાના મૃત્યુ અંગે પોતે કશું ખોટું ન કર્યાનો ઓસ્ટ્રેલિયન રેડિયોનો દાવો

ઇન્ટરનેટ પર અમેરિકાના એકહથ્થુ નિયંત્રણો સામે રશિયા-ચીનનો વિરોધ
તોઇબાના પાક.માં કેમ્પની તસવીરો સહિતના પુરાવા કોર્ટને અપાયા

ઇજિપ્તના પ્રમુખ મુર્સીની પીછેહટ ઃ આપખુદ સત્તાનો આદેશ રદ

વધુ એક ક્રાંતિઃ તમારો નવો બોસ કોમ્પ્યુટર હોઇ શકે
ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ઃ પાકિસ્તાન સામેની હાર સાથે ભારત બ્રોન્ઝ ચૂક્યું
રાજસ્થાનના ૨૯૪ રન સામે ગુજરાતના એક વિકેટે ૧૦૪
 
 

Gujarat Samachar Plus

ઓફિસમાં સુંદર અને સ્માર્ટ દેખાવુ જરૃરી છે
સામાજિક રીતે આ ઢીંગલી કેટલી યોગ્ય છે?
નાની વયથી જ બાળકોમાં છવાય છે મોબાઇલમેનિયા
'સ્લીમ'ના ચક્કરમાં સુકડું ના બનશો
ગર્લ્સની શિર શણગાર હેડબેન્ડ
 

Gujarat Samachar glamour

હવે પ્રભુદેવા મ્યૂઝિકલ ફિલ્મ બનાવશે
બે વર્ષમાં સોનાક્ષીની ફિલ્મોએ ૫૦૦ કરોડની કમાણી કરી
સલમાનની નવી ફિલ્મનું પાત્ર તેરે નામ જેવું હશે
ઓેેલિમ્પિક વિજેતા વિજેન્દર સિંહ બોલીવુડમાં પ્રવેશવા આતૂર
હંુશ્રીદેવીની શિષ્યા છુંઃ ક્લોડિયા સેસ્લા
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved