Last Update : 08-December-2012, Saturday

 

સીઆઈડીની ચૂંટણી-ચટણી શાયરીઓ!

- મન્નુ શેખચલ્લી

ચૂંટણીના માહૌલમાં બધા જરા વધારે પડતા ગુસ્સામાં આવી ગયા છે. (જુઓને, ઈલેક્શન પ્લસનાં ચૂંટણી કાવ્યો પણ કેટલાં ગરમાગરમ લાગે છે!)
અમને લાગે છે કે એકાદ દહાડો નટખટ મસ્તી પણ કરી લેવી જોઈએઃ એટલે જ પ્રસ્તુત છે થોડી નટખટ ચૂંટણી-ચટણી શાયરીઓ...
* * *
બબ્બે વાર હારેલા પણ
'વિન'માં લાગે છે...
અચ્છા?
હા, બબ્બે વાર હારેલા પણ
'વિન'માં લાગે છે...
એસીપી બોલ્યો, દયા,
આતો નરહરિ અમીન લાગે છે
* * *
બહાર નીકળ્યા પછી જ
ઘણી તકલીફ આપે છે...
બોલો,
બહાર નીકળ્યા પછી જ
ઘણી તકલીફ આપે છે...
એસીપી બોલ્યો, દયા,
કાં તો એ 'હરસ'
કાં તો 'બળવાખોર' લાગે છે!
* * *
ઈધર ભી કુછ નહીં થા
ઉધર ભી કુછ નહીં થા...
મૈં ને ખુદ દેખા!
ઈધર ભી કુછ નહીં થા
ઉધર ભી કુછ નહી થા...
એસીપી બોલા, દયા,
નેતાજીને ઈધર કા ઉધર કિયા...
ઔર 'બંગલા' બના દિયા!
* * *
કોઈ કહે છે 'વિકાસ છે'
કોઈ કહે કે 'વિકાસ નથી...'
સાંભળજો...
કોઈ કહે છે 'વિકાસ છે'
કોઈ કહે કે 'વિકાસ નથી...'
એસીપી કહે છે, દયા,
વિકાસ તો 'થ્રી-ડી' છે!!
ચશ્માં પહેરો તો છે...
ને, ના પહેરો તો નથી!!
* * *
તેર છે ને સત્તર છે
અને એ પછી છે વીસ...
વાહ વાહ
તેર છે ને સત્તર છે
અને એ પછી છે વીસ...
એસીપી કહે, દયા,
રિઝલ્ટ આવવા દે
પછી ભલભલા ટાંયટાંય ફીસ્સ્સ...
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved