Last Update : 08-December-2012, Saturday

 

ઝહીર અને ઇશાંતનો દેખાવ તેમની ક્ષમતા મુજબનો રહ્યો નથી
શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

કૂકના વખાણ કરવા માટે હવે શબ્દો ખુટી પડયા છે

ગાંગુલીની કોલમ


ઇડન ગાર્ડનમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટની ત્રીજા દિવસની રમતના અંતે ભારત સામે ઈંગ્લેન્ડની ટીમે પોતાની સ્થિતી મજબુત કરી લીધી હતી. તેઓએ ૨૦૦ રનની સરસાઇ તો મેળવી જ લીધી છે અને હવે આજે ચોથા દિવસે પણ તેઓ શક્ય એટલી સરસાઇ મેળવવાનો પ્રયાસ કરશે જેથી ચોથી ઇનિંગમાં બેટિંગ કરવાનો વારો ના આવે.ત્રીજા દિવસની રમતમાં બંને સ્પિનરોએ ઘણી સારી બોલિંગ કરી હતી, જ્યારે ઝહીર અને ઇશાંત મારા મતે તેમની ક્ષમતા પ્રમાણેનો દેખાવ કરી શક્યા નહતા. આમ છતાં ભારત પર હજુ તલવાર લટકી રહી છે અને આ માટે બેટિંગ ફ્રેન્ડલી પીચ પર ટોસ જીત્યા બાદ કંગાળ દેખાવ જવાબદાર છે.
ભારતીય બેટ્સમેનોએ જો શ્રેણી જીતવાની આશા જીવંત રાખવી હોય તો બીજી ઇનિંગમાં સારો દેખાવ કરવો પડશે. ઈંગ્લેન્ડની બેટિંગના વખાણ કરીએ તે પહેલા એન્ડસન એન્ડ કંપનીને અભિનંદન આપવા પડે. તેમણે બેટિંગ માટે આસાન એવી ઇડનની પીચ પર અસરકારકતાથી પોતાનો પ્લાન અમલમાં મુકતા ભારતીય બેટ્સમેનોને આઉટ કર્યા. મુંબઇ અને કોલકાતમાં ભારત ટોસ જીતવાનો ફાયદો ઉઠાવી ના શક્યું. મોટેરામાં રમાયેલી બીજી ઇનિંગ બાદ ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ જોરદાર ફોર્મ દર્શાવ્યું. કૂકે માટે તો આ શ્રેણી સ્વપ્ન સમાન બની રહી છે. ઈંગ્લેન્ડની ટીમ હાલ શ્રેણીમાં મજબુત છે અને તે માટે તેમનો કેપ્ટન જવાબદાર છે.કૂક દિનપ્રતિદિન નવા કિર્તિમાન સ્થાપિત કરી રહ્યો છે અને તેના વખાણ કરવા માટે તો હવે ક્રિકેટ વિવેચકો પાસે શબ્દો ખુટી પડયા છે. ભારતને હવે તેના ઇડન ગાર્ડનના રેકોર્ડમાંથી પ્રેરણા મેળવવી પડશે. તેંડુલકર ફરી ફોર્મમાં પાછો ફર્યો છે અને પૂજારા, ગંભીર તેમજ સેહવાગ લાંબી ઇનિંગ રમવાની ક્ષમતા ધરાવે છે એટલે ભારતે આશા છોડવા જેવી નથી. ક્રિકેટની રમત ઘણી રસપ્રદ છે અને કોને ખબર છે કે ચોથા દિવસના અંતે ભારતીય ક્રિકેટ એક નવા ગૌરવપ્રદ વળાંક પર ઊભી હોય. ( ૩૬૦ કોર્પોરેટ રિલેશન્સ)

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved