Last Update : 08-December-2012, Saturday

 
ઇજીપ્તના સરમુખત્યાર બની બેઠેલા
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

કેરોના તેહરીર ચોકમાં 'અલ્ટીમેટમ ફ્રાઇડે'ની પ્રચંડ રેલી યોજાઈ

(પી.ટી.આઈ.) કેરો, તા. ૭
ઇજીપ્તમાં ગય જૂનમાં સત્તા પર આવી પ્રમુખ મોહમદ મુરસીએ બંધારણમાં વિવાદાસ્પદ ફેરફારો કરીને સરમુખત્યાર જેવું વલણ અપનાવતાં રોષે ભરાયેલી ઇજીપ્તની પ્રજાએ આજે કેરોના તેહરીર ચોકમાં પ્રચંડ રેલી યોજી હતી.
કેરોના તેહરીર ચોકમાં વહેલી સવારથી જ લોકોના ટોળાં એકઠા થવા માંડયા હતાં અને ૧૫મી ડિસેમ્બરે મુરસીએ કરેલા બંધારણીય સુધારાને પાછા ખેંચવી પ્રચંડ દેખાવો કર્યા હતા. બંધારણનો નવો મુસદ્દો યોગ્ય નથી અને તમામ ઇજીપ્તવાસીઓનું રક્ષણ કરી શકે તેમ નથી તેમ તેમણે જણાવ્યું હતું.
ઇજીપ્તના મુખ્ય વિરોધ પક્ષ નેશનલ સાલ્વેશન ફ્રન્ટે જણાવ્યું હતું કે તેઓ મુરસીએ ગઇ કાલે સૂચવેલી વાટાઘાટોમાં ભાગ નહીં લે.
સ્થાનિક અહેવાલો મુજબ કેરોના તેહરીર ચોકમાં આજે કેરો તેમજ ગિઝા અને એબેસિયા ખાતે પણ પ્રચંડ રેલીઓ યોજાઇ હતી. મુરસીની સરકારે સલામતી વ્યવસ્થા પણ ચૂસ્ત કરી હતી.
દરમિયાન કેરોમાં પ્રમુખના મહેલની બહાર સેના અને મુખ્ય વિરોધી લોકો વચ્ચે અથડામણો થઇ હતી જેમાં અસંખ્ય લોકો ઘાયલ થયાં હતાં અને ઘણાંના મોત થયા હતાં.
આજે યોજાયેલા વિરોધ પ્રદર્શનને 'રેડ કાર્ડ ફ્રાઈડે', 'અલ્ટીમેટમ ફ્રાઈડે' અને 'બ્રધર હૂડની સરકાર હટાવ ફ્રાઇડે' જેવા નામ અપાયા હતાં.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved