Last Update : 08-December-2012, Saturday

 

ભાજપમાં અનેક નેતા વડાપ્રધાન બનવાના ગુણો ધરાવે છે ઃ ગડકરી

પ્રામાણિક હોવાનો દાવો ઃ ભાજપ પ્રમુખ પદેથી રાજીનામું આપવા ઇનકાર

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૭
ભાજપના કેટલાક નેતાઓ દ્વારા પક્ષ પ્રમુખના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે ભાજપ પ્રમુખ નીતિન ગડકરીએ પોતાને પ્રામાણિક ગણાવ્યા હતા અને તેમણે પોતાના રાજીનામાની તમામ અટકળો ફગાવી દીધી હતી. ભાજપમાં વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં ગડકરીએ જણાવ્યું હતું કે ભાજપમાં અનેક નેતા વડાપ્રધાન બનવાના ગુણો ધરાવે છે.
એક ચેનલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નનાં જવાબમાં ગડકરીએ જણાવ્યું હતું કે હું એક પ્રામાણિક વ્યકિત છું. હું રાજીનામુ આપવાનો નથી. ગડકરીનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ આ મહિને સમાપ્ત થઇ રહ્યો છે.
ભાજપના નેતાઓ રામ જેઠમલાણી અને યશવંત સિંહાએ જાહેરમાં ગડકરીના રાજીનામાની માંગ કરી હતી. આ બંને નેતાઓએ જણાવ્યું હતું કે ગડકરી વિરુદ્ધ મૂકવામાં આવેલા આરોપોને પગલે કોગ્રેસ નેતૃત્વવાળી યુપીએ સરકાર વિરુદ્ધની ભાજપની લડાઇ પ્રભાવિત થઇ રહી છે.
ગડકરીએ જણાવ્યું હતું કે હું બિઝનેસમેન નથી પરંતુ સામાજિક ઉદ્યમી છું. તેમણે જણાવ્યું હતું કે મારી વિરુદ્ધ મૂકવામાં આવેલા આરોપો પૈકી એક પણ આરોપ સાબિત થઇ શક્યો નથી. મારા મહારાષ્ટ્રના પીડબ્લ્યુડી પ્રધાન તરીકેના કાર્યકાળમાં મે એક પણ કંપનીની તરફેણ કરી ન હતી.
ગડકરીએ ભાજપમાં આરએસએસ દ્વારા નિર્ણયોે લેવાતા હોવાની વાતનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વાત સંપૂર્ણપણે ખોટી છે કે ભાજપ વતી આરએસએસ દ્વારા નિર્ણયો લેવામાં આવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved