Last Update : 08-December-2012, Saturday

 

કેવાયસી માટેની છેલ્લી તારીખ ૩૧મી ડિસે.
એકથી વધારે ગેસ જોડાણવાળા કેવાયસી ફોર્મ જમા નહીં કરાવે તો જોડાણ રદ

આવા એલપીજી જોડાણો આપોઆપ કોમર્શિયલ જોડાણમાં તબદિલ થશે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૭
રાંધણ ગેસ (એલ.પી.જી.)ના એકથી વધુ જોડાણ ધરાવતા ગ્રાહકો ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં કેવાયસી (નો યોર કસ્ટમર) ફોર્મ જમા નહી કરાવે તો તેમને એલપીજીના સબસિડીવાળા બાટલા મળશે નહીં આવા ગ્રાહકોને સિલિન્ડરનો કોમર્શિયલ ભાવ ચૂકવવાનો રહેશે.
રાજ્યકક્ષાના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પ્રધાન પાનાબકા લક્ષ્મીએ લોકસભામાં જણાવ્યું હતું કે, નિર્ધારિતસ સમયગાળામાં કેવાયસી ફોર્મ જમા નહી કરાવનારા એકથી વધુ જોડાણવાળા ગ્રાહકો આપમેળે જ 'નોન ડોમેસ્ટિક એક્સેમ્પેટડ કેટેગરીસ' (એનડીઇસી) દરના જોડાણમાં તબદિલ થઈ જશે.
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર મહિનામાં જોડાણદીઠ સબસીડીવાળા એલપીજી સિલિન્ડરની સંખ્યા વાર્ષિક છ સુધી સિમિત કરવાનું નક્કી કર્યું હતું. આ છ બાટલા બાદના તમામ બાટલા સબસિડી વગરના દરે ખરીદવા પડશે.
પ્રધાને જણાવ્યું હતું કે, બેનામી ગેસ જોડાણો પર લગામ કસવા માટે સરકારે અગાઉ કેવાયસી ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ ૧૫મી નવેમ્બર નક્કી કરી હતી પણ હવે તેને લંબાવીને ૩૧મી ડિસેમ્બર કરાઈ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved