Last Update : 08-December-2012, Saturday

 

આમિર ખાનને ભગવાન કૃષ્ણનો રોલ કરવો છે

- મહાભારત પર ફિલ્મ બનાવવા તૈયાર

 

મિસ્ટર પરફેક્ટ તરીકે જાણીતા બોલિવૂડ સ્ટાર આમિર ખાને કહ્યું હતું કે મારે એકવાર મહાભારત પર ફિલ્મ બનાવવી છે અને એમાં ભગવાન કૃષ્ણનો રોલ કરવો છે.‘જો કે એવું કરવા માટે વીસ વરસ લાગી જાય કારણ કે મહાભારત વિશે ફિલ્મ બનાવવા માટે ઝીણી ઝીણી વિગતો તૈયાર કરવી પડે એ ખૂબ સમય માગી લે. અત્યારે હું ત્રણેક વરસે એકાદ ફિલ્મ કરું છું એવું લોકો કહે છે’ એમ આમિરે કહ્યુ ંહતું.

Read More...

મનીષા કોઇરાલાને ગર્ભાશયનું કેન્સર

- અમેરિકામાં સારવાર લઇ રહી છે

 

બોલિવૂડની અભિનેત્રી મનીષા કોઇરાલાની સારવારના ભાગ રૂપે એના પર થનારી સર્જરી મોકૂફ રહ્યાના અહેવાલ વહેતા થયા હતા. મનીષા ગર્ભાશયના કેન્સરનો ભોગ બની છે. ન્યૂયોર્કમાં મનીષા સારવાર હેઠળ છે. મનીષાના મેનેજર સુવ્રત ઘોષે કહ્યું કે મૂળ તો આ સર્જરી ગુરુવારે થઇ જવાની હતી. પરંતુ ડૉક્ટરોએ કેટલાક ટેસ્ટ કર્યા પછી સર્જરી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. હવે ઘણું

Read More...

અમિતાભ બચ્ચન કોના દિવાના બન્યા?

i

- સ્ટુડન્ટ ઑફ ધ યરનું ગીત - રાધા

 

 

કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરનું સંગીત ફિલ્મ રિલીઝ થઇ તે અગાઉથી જ લોકપ્રિય બની ગયું હતું. દર્શકો તેના ગીતોના દિવાના બની જ ગયા હતા. જોકે આ દિવાનામાં વઘુ એક નામ શામેલ થઇ ગયું છે અને એ નામ છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું.

 

Read More...

‘બેટલ ફોર બોનવીલે’માં રાયન રેનોલ્ડ

-રેસર્સ ભાઇઓની સત્યઘટના પર આધારિત ફિલ્મ

સગા ભાઇઓ છતાં ડ્રેગ રેસમાં પહેલા હરીફ અને પછી સાથે મળીને ત્રણ વાર વર્લ્ડ રેકોર્ડ કરનારા રેસર્સ આર્ટ અને વોલ્ટ એર્ફોન્સના જીવન પર આધારિત ફિલ્મ બેટલ ફોર બોનવીલે માટે રાયન રેનોલ્ડને હીરો તરીકે સાઇન કરવામાં આવ્યો હતો.

આ ફિલ્મનું નિર્દેશન ‘આયર્ન મેન’ બનાવનાર ડાયરેક્ટર જોન ફૅવ્રો કરશે. ધ બોર્ન લેગસી જેવી ફિલ્મોના લેખક ડેન ગીલરોય આ ફિલ્મની

Read More...

એ.આર.રહેમાનની ઇચ્છા પૂરી થઇ

- યશ ચોપરા સાથે કામ કરવાનું સપનુ

ઓસ્કાર વિનિંગ સંગીતકાર એ.આર.રહેમાનનું કહેવું છે કે યશ ચોપરા સાથે કામ કરીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયર કમ્પલીટ થઇ ગયું છે.

આઠ વર્ષ બાદ ડિરેક્શનની બાગડોર સંભાળનારા યશ ચોપરાની ફિલ્મ જબ તક હૈ જાનમાં એ.આર.રહેમાને મ્યુઝિક આપ્યું છે.

રહેમાન યશ ચોપરાની સ્ટાઇલની પ્રશંસા કરતાં કહે છે, હું વર્ષોથી તેમની સાથે કામ કરવા ઇચ્છતો હતો. આખરે એ ઇચ્છા પરિપૂર્ણ થઇ. જબ તક

Read More...

 

મનીષા કોઇરાલાની કાઠમંડુમાં ડાન્સ એકેડેમી

- એની કઝાકસ્તાનની ભાભી ચલાવે છે

 

દુઃખી લગ્ન જીવન પછી છૂટેલી અભિનેત્રી મનીષા કોઇરાલા નજીકના ભવિષ્યમાં પોતાની જન્મભૂમિ નેપાળના કાઠમંડુમાં સંગીત-નૃત્ય એકેડેમી શરૂ કરશે એવા અહેવાલો વહેતા થયા હતા.
ઉત્તેજિત સ્વરે મનીષાએ મિડિયાને કહ્યું કે મારાં માતા-પિતા અને ભાઇ સિદ્ધાર્થ કાઠમંડુમાં છે એટલે હું મુંબઇ અને કાઠમંડુ વચ્ચે ઊડાઊડ કરતી હોઉં છું. મારી ભાભ

 

Read More...

ટોમ ક્રૂઝે ૫૦ મિલિયનનો દાવો માંડ્યો

-પુત્રી વિશે ખોટા સમાચાર પ્રગટ કરાયા હતા

હોલિવૂડના ટોચના કલાકાર ટોમ ક્રૂઝે પોતાની છ વર્ષની પુત્રી સૂરીને ત્યજી દીધી છે એવી સ્ટોરી છાપનારા મેગેઝિન સામે ટોમે ૫૦ મિલિયન ડૉલરનો બદનામીનો દાવો માંડ્યો હતો.

ટોમના વકીલ બર્ટ ફિલ્ડઝે કહ્યું હતું કે લાઇફ એન્ડ સ્ટાઇલ મેગેઝિન સામે અમે ૫૦ લાખ ડૉલરનો બદનામીનો દાવો માંડ્યો હતો. ‘સૂરી ટોમના જીવનની એક મહત્ત્વની કડી છે જેના

Read More...

" એક લડકી કો દેખા... " ગીત માઘુરી દીક્ષિત માટે લખાયું હતું

આ હિરોઇન આગામી ફિલ્મમાં તવાયફના રોલમાં ચમકશે

Entertainment Headlines

એ.આર. મુરુગા દોસની ફિલ્મમાં અક્ષય કુમાર સામે સોનાક્ષી સિંહા
નવા વરસની શરૃઆતમાં બિગ બજેટ ફિલ્મો રિલિઝ થવાની શક્યતા પાંખી
મિલન લુથરિયા દિગ્દર્શિત ફિલ્મનો ઇમરાન ખાનનો લુક ગુપ્ત રહી ન શક્યો
બોક્સર મેરી કોમ જેવા દેખાવા પ્રિંયકા ચોપરાએ દરરોજ ત્રણ કલાક કસરત કરવી પડશે
રાજકુમાર હિરાનીની નવી ફિલ્મમાં 'થ્રી ઇડિયટ્સ'માંના એક 'ઇડિયટ'ની બાદબાકી
અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે

Ahmedabad

વર્તમાન ૬૧ ધારાસભ્યોની સંપતિમાં ૨૦૫ ટકાનો વધારો
સોનિયા ત્રીજીવાર પણ આવશે ૧૧મીએ રાહુલની ત્રણ સભા
સભામાં પ૦ લોકો પણ ન હોવાથી ઉમાભારતી ગિન્નાયાં

જ્વેેેલર્સને લૂંટવા નીકળેલા બે શખ્સો ઝડપાયા!

•. કારના કાચ તોડી લેપટોપ ચોરતો રીઢો ચોર પકડાયો
[આગળ વાંચો...]
 

Baroda

પીકઅપ વાન પીલર સાથે અથડાઇ મહિલા સહિત ૪ના મોત ઃ ૧૬ને ઇજા
વિવેકાનંદ યાત્રા લઇ ફરનારા તેઓનો સર્વધર્મ સમભાવનો સંદેશો ભૂલી ગયા
એક યુવાનું નામ વારંવાર ઉમેરી રોજગારીના આંકડા મોટા દર્શાવ્યા

વરઘોડામાં ફૂટેલી હવાઇને કારણે કલાકારના ફ્લેટમાં આગ

કારલોનને બહાને બેંક સાથે ૯.૫૦ લાખની ઠગાઇ
  [આગળ વાંચો...]
 

Surat

ગુજરાતમાં ક્રાંતિકારી બદલાવ અમે લાવીશુંઃ સોનિયા ગાંધી
હીરાના વેપારી સાથે ૨૪ કરોડની ઠગાઇમાં મુંબઇની કંપનીના M.D.ની ધરપકડ
ગુજરાતમાં ઉત્તર ભારતીયો રોજીરોટી માટે આવ્યા છે રાજકારણ માટે નહીં
નજર ચૂકવી ATM કાર્ડ સેરવી ખાતામાંથી રૃ।.૩૨૦૦૦ ઉપાડી લીધા
સ્વ.ઇન્દીરા ગાંધીએ જ્યાં ભાષણ કર્યું હતું ત્યાં સોનિયા ગાંધીની સભા યોજાઇ
  [આગળ વાંચો...]
 

South Gujarat

ઉંટડી તળાવમાં પાણી નહીં છોડાય તો ચૂંટણી બહિષ્કાર
સ્વામિનારાયણ ગુરુકુળના સાયન્સના વિદ્યાર્થીનું ટ્રેન અડફટે ભેદી મોત
સુરતથી ટ્રકમાં કતલખાને જતી ૧૦ ભેંસને ભિલાડમાં ઉગારી લેવાઇ
ટ્રેનમાં મુસાફરોને બેભાન કરી લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઇ
ડુંગરીમાં બે કારમાંથી રૃ।.૩.૩૪ લાખના દારૃ સાથે એક પકડાયો
  [આગળ વાંચો...]
 

Kutch

પત્નીના વિયોગમાં પતિએ છરીના ઘા ઝીંક્યા બાદ ફિનાઈલ પી લીધું
જીપ્સમ ભરેલી ચાર ટ્રક પકડાઈ વનવિભાગના કર્મી ઉપર હુમલો
જિલ્લામાં આજે બે લાખ બાળકોની મતદાર જાગૃતિ રેલી

મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈનની ચીલઝડપ કરનાર ટોળકીનો હાહાકાર

ભલે આવી ચૂંટણી, મતદારોના નામે કાર્યકરોના ખિસ્સા ગરમ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ખેડા જિલ્લામાં બદલીનું કૌભાંડ
અપક્ષ ઉમેદવારનું ફોર્મ ચૂંટણી અધિકારીએ ન સ્વીકારતા વિવાદ
યુવકનું અપહરણ કરી ૧૦ લાખ માગનાર આરોપીઓ ઝડપાયા
આણંદ જિલ્લામાં ૧૫૬૯ મતદાન મથકો ઃ ૭૧૮૫ કર્મીઓ ફરજ બજાવશે
નડિયાદ આરટીઓમાં લાઇસન્સ ઇસ્યુ કરવામાં ભારે ગોટાળા
  [આગળ વાંચો...]
 

Saurastra

મોરબીના રંગપર ગામે પથ્થરના ઘા ઝીંકી પતિના હાથે પત્નીની હત્યા
સૌરાષ્ટ્રની દુર્દશા કરનારાને લોકો ચૂંટણીમાં સબક શીખવશે; સોનિયા

ધર્મ અને જાતિના આધારે મત માગતા ત્રણ ઉમેદવારો સામે ફોજદારી

આયુષ્યની સદી વટાવી ચુકેલા ૧૨ મતદારો પણ આપશે મત
  [આગળ વાંચો...]
 

Bhavnagar

મનપામાં ૧૭ વર્ષથી ભાજપનું શાસન છતાં રોજ પાણી મળતું નથી
હરપળે બદલાતા માનવીય મનની વિચિત્રતા સ્થિર થવી મુશ્કેલ
ચુંટણી અનુસંધાને બંદોબસ્તમાં રહેલ બે જવાનોને ડેન્ગ્યુની અસર
સેવામાં ખામી બદલ રૃા.૧.૩૨ લાખ જમા કરાવવા શેઠ કન્સ્ટ્રકશન કંપનીનો આદેશ
જિલ્લાની ૧૪૦ શાળાને નોટીસનો જવાબ દેવાની અને ડીઇઓને જવાબ લેવાની ફુરસદ નથી
  [આગળ વાંચો...]
 

North Gujarat

વૃધ્ધાના દાગીના લૂંટી જીવતી સળગાવી

તલોદમાંથી નકલી દાગીના પધરાવતો શખ્સ ઝડપાયો
વરઘોડામાં નાચતા યુવકનુ હૃદયરોગના હુમલાથી મોત

ભિલોડા વિધાનસભા બેઠક ખરાખરીનો ત્રિપાંખિયો જંગ

સાત બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે રોચક જંગ

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

કેન્દ્રની વિજળી અન્ય રાજયોને વેચી નરેન્દ્ર મોદી રોકડી કરે છે
ભાજપ સરકારે ક્યારેય વેટ કે વીજ ડયુટી ઘટાડી છે?ઃ કેશુભાઈ

નોકરીને બદલે પતંગોત્સવ ગરીબોને ઘરને બદલે કલ્યાણ મેળા

અભય ગાંધી કેસ ટ્રાન્સફર કરવાનો પત્ર કમિશનર ઓફિસમાં જ દબાયો!
૬૫ હજાર યુવાનોને નોકરી આપવામાં ગેરરીતિ ઃ RTIના આધારે આક્ષેપ
 

International

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

  અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
[આગળ વાંચો...]
 

National

શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
[આગળ વાંચો...]

Sports

ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે
ભારતને શરમથી બચવા તેનો ચહેરો છુપાવવો પડે તેમ છે
પીચમાં કંઇ દમ નથી, અમે મેચને ડ્રોમાં ખેંચી બતાવીશું ઃ ઓઝા
[આગળ વાંચો...]
 

Business

રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
વિશ્વમાં સૌાૃથી મોંઘા શેરોની યાદીમાં ભારતીય શેરો બીજા ક્રમે

પ્રાદેશિક શેરબજારોએ ટકી રહેવા માટે પ્રયાસો સઘન બનાવ્યા

૨૦૧૨ના લેબલ સાથેની કારના સ્ટોકસ ક્લિઅર કરવા કાર ઉત્પાદકો ઊતાવળા
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved