Last Update : 08-December-2012, Saturday

 

પત્રકારો સાથે ઉંદર-બિલાડીની રમત રમતા

કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે

 

મીડિયાની લોકપ્રિયતા કહો કે પછી પત્રકારોના પાત્રોને ફિલ્મોમાં મળેલી સફળતા કહો, કારણ કંઈ પણ હોય પરંતુ ફિલ્મોમાં જર્નાલિસ્ટનું પાત્ર ભજવવાનો એક ટ્રેન્ડ થયો હોવાની વાત એક હકીકત છે. કોંકણા સેન શર્મા, પ્રિટી ઝિન્ટા, રાણી મુખર્જી અન ેઅમિતાભ બચ્ચને અનુક્રમે 'પેજ-થ્રી', 'લક્ષ્ય', 'નો વન કિલ્ડ જેસિકા' અને 'રણ' ફિલ્મમાં ભજવેલી જર્નાલિસ્ટની ભૂમિકાઓને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. આ કારણે ફિલ્મના કોઈ એક મુખ્ય પાત્રને આ પાત્રમાં ચમકાવવાનો એક ગાડરિયો પ્રવાહ શરૃ થઈ ગયો છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'તલાશ'ના પ્રમોશન દરમિયાન ક્રાઇમ રિપોર્ટરોને મળવાની ઇચ્છા આમિરે વ્યક્ત કરી હતી પ્રકાશ ઝાની ફિલ્મ 'સત્યાગ્રહ'મા પત્રકારની ભૂમિકા માટેની તૈયારીઓમાં કરીના કપૂર વ્યસ્ત છે. અનિલ શર્માની આગામી ફિલ્મના જર્નાલિસ્ટના પાત્ર માટે અમૃતા રાવ એક વર્કશોપમાં ભાગ લઈ રહી છે. 'રશ'માં ઇમરાન હાસ્મીએ એક ટીવી રિપોર્ટરની ભૂમિકા ભજવી હતી 'જોકર'માં મિનિશા લાંબા પણ આ જ ભૂમિકામાં જોવા મળી હતી ડચ ફિલ્મસર્જક લોરેન્સ પોસ્ટમાની ફિલ્મ 'કવર સ્ટોરી'માં જેકી શ્રોફ પણ એક રિપોર્ટના પાત્રમાં જોવા મળશે. 'નોક આઉટ'માં કંગના રાણાવતે પણ આજ ઇતિહાસનું પુનરાવર્તન કર્યું હતું.
ઇમરાને કરેલા દાવા મુજબ 'રશ'ના શૂટિંગ પહેલા તેણે પત્રકારો સાથે ચર્ચા કરીને તેમના વ્યવસાય વિશે ઘણી જાણકારી મેળવી હતી. તેમ જ આ દરમિયાન તેણે દિલ્હીના એક ન્યુસ રૃમની મુલાકાત લઈને આંખે દેખ્યો અનુભવ મેળવવાનો પ્રયાસ કર્યો છે. દેશમાં ખેડૂતોના આત્મહત્યાના કિસ્સા પર બનેલી ફિલ્મ 'પીપલી લાઇવ'માં પણ ભારતીય મિડિયાના રિએક્શન પર વ્યંગ કરવામાં આવ્યો હતો.
'પીપલી લાઇવ'ની દિગ્દર્શિક અનુશા રિઝવીને લાગે છે કે મિડિયાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે તેની હાજરીની અસરથી બચવાનું કામ મુશ્કેલ છે. અને આ પાત્રોને કારણે ફિલ્મને થોડું વજન મળે છે તેમ જ ફિલ્મ પ્રત્યે લોકોનું આકર્ષણ મળે છે, આ ઉપરાંત સામાન્ય જનતાની આસપાસની વસ્તુઓ પર વિષયની પસંદગી અવલંબન રાખે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved