Last Update : 08-December-2012, Saturday

 

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી

 

લાગે છે તેના શબ્દકોશમાં ટેલન્ટનો પર્યાય નામ માત્ર કપડા પહેરીને ફોટા પડાવવાનો છે
હુમા કુરેશી બોલીવૂડમાં ભલે નવી હશે પરંતુ તે એક ખાસ ઇમેજ ઊભી કરવાનું મહત્ત્વ સમજે નહીં એવી નાદાન નથી. 'ગેન્ગ્સ ઓફ વાસેપુર' તેમ જ 'લવ શવ તે ચીકન ખુરાના' જેવી ફિલ્મોમાં એક સામાન્ય યુવતીની ઇમેજ મેળવ્યા પછી હવે હુમા કહે છે કે ઇમેજ બદલવા માટે હવે તે તૈયાર છે.
કેટલાક મહિનાઓ પૂર્વે એક મેગેઝિનને આપેલી તેની અર્ધનગ્ન તસવીરોએ એક વિવાદને જન્મ આપ્યો હતો. એકાએક આવેલો આ બદલાવ તેની ઇમેજમાં વધુ રંગ ઉમેરવાની એક ચાલ હોઈ શકે છે એવી શંકા થયા વિના રહેતી નથી. જોકે હુમા આ સાથે સંમત નથી. 'મારું ફિગર આદર્શ નથી એ વાત હું જાણું છું. મારા દેખાવ પ્રત્યે મને કોઈ પણ સંકોચ કે લાજનો અનુભવ થતો ન હોવાથી મેં આ બોલ્ડ ફોટા પડાવ્યા હતા,' હુમા કહે છે.
બોલ્ડ ફોટા પડાવવા પાછળ યુવાન વયના પાત્રો મેળવવાની ઝંખના હોવાની વાતનો હુમા ચોખ્ખા શબ્દોમાં ઇનકાર કરતા કહે છે. 'તમારે તમારી ટેલન્ટને જ પડકાર ફેંકવો પડે છે. ગ્લેમરસ રોલ મેળવવા માટે મારે કેટરિના કૈફ કે કરીના કપૂર બનવાની જરૃર નથી. આંખ અને હાવભાવ શરીર કરતા વધુ સમજાવે છે.'
લાગે છે કે શરીર પર નામ માત્ર કપડા પહેરી ફોટો પડાવવાની વાત હુમાના શબ્દલેશમાં ટેલન્ટનો એક પર્યાય છે.
આમ જોવા જઈએ તો અત્યારે બોલિવુડમાં અંગપ્રદર્શન વગર કોઈપણ વ્યક્તિને કોઈપણ ફિલ્મ પસંદ આવતી નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved