Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ

- પુરુષની સુંદરતા માટે એસેસરીઝ પણ મહત્ત્વનો રોલ ભજવે છે. તમે સૂટ પહેર્યો હોય કે ચુડીદાર કુર્તો પણ તેની સાથે ચેન અને ઘડિયાળ કે સ્પોર્ટ્સ શૂઝ ન પહેરશો.

 

સામાન્ય રીતે છોકરાઓ કોઈ ખાસ પ્રસંગે તૈયાર થવાનું હોય તો તેમના પોશાકની પસંદગીમાં ખાસ કાળજી નથી લેતા. અલગ અલગ પ્રસંગ માટે અલગ અલગ ડ્રેસકોડ પણ હોવો જરૃરી છે. કયા પ્રસંગે કેવો ડ્રેસકોડ અપનાવવો જોઈએ તે જાણીએ.
કોઈ પણ પરિધાન ખરીદતી વેળાએ એ ધ્યાન રાખો કે તમારે કેવી પાર્ટી કે પ્રસંગોમાં વધારે જવાનું થાય છે. ક્યાંય પણ જતા પહેલાં એ વિચારી લો કે તમે કયા પ્રસંગે જઈ રહ્યા છો અને ત્યાં કેવા લોકો આવવાના છે. શું તે ફેમિલી ગેટ ટૂ ગેધર છે, કોઈ ઓફિશિયલ પાર્ટી છે કે પછી મિત્રો સાથેની કોઈ મસ્તીભરી પાર્ટી. પાર્ટી રાત્રિની છે કે દિવસની? એ વિચારવું પણ જરૃરી છે કે તમે જેની પાર્ટીમાં જઈ રહ્યાં છો તેની સાથે તમારે કેટલો ઘનિષ્ઠ સંબંધ છે. આ બધું જાણી સમજી લીધા પછી તમારો ડ્રેસકૉડ નક્કી કરો.
તમે જો કોઈ એવી મોટી પાર્ટીમાં જઈ રહ્યાં હો જ્યાં એક્ઝિક્યુટીવ્સ સ્તરના લોકો આવી રહ્યા છે તો ફોર્મલ સૂટ પહેરો. ઈનફોર્મલ પાર્ટીમાં ડિઝાઈનર ચુડીદાર-કુર્તો પહેરવાથી તમે તમારી પર્સનાલિટીનો પ્રભાવ પાડી શકશો. તમે ઓફિસના સહકર્મચારીઓ સાથે ડિનર પર જઈ રહ્યા છો તો જિન્સ અને ટી-શર્ટ પહેરવાં યોગ્ય ગણાશે. પણ તેની સાથે રંગોની પસંદગી પણ સાવચેતીથી કરવી જોઈએ. તમે ગોરાં હો તો બ્લેક, નેવી બ્લૂ, ગ્રે વગેરે રંગ તમારા પર સારા લાગશે. જેઓ ઘઉંવર્ણા છે તેમને સ્ટીલ ગ્રે, ઓફ વાઈટ અને બ્લેક રંગ પણ સૂટ કરશે.
સુંદર અને આકર્ષક પરિધાનો સાથે સ્માર્ટ પસંદગીનાં ફૂટવૅર પણ પહેરવાં જોઈએ. જૂનાં-પુરાણા જુતાં કોઈ ખાસ પ્રસંગે ક્યારેય ન પહેરશો, કારણ કે વ્યક્તિની ઓળખ તેનાં ફૂટવૅરથી થતી હોય છે. ફુટવૅર હમેશાં ઋતુ અનુસાર જ પહેરવાં જોઈએ. ગરમીની સિઝન હોય તો જૂતાના સ્થાને સંેડલ પહેરવા વધુ યોગ્ય રહેશે.
પુરુષની સુંદરતા માટે એસેસરીઝ પણ મહત્ત્વનો રોલ ભજવે છે. તમે સૂટ પહેર્યો હોય કે ચુડીદાર કુર્તો પણ તેની સાથે ચેન અને ઘડિયાળ કે સ્પોર્ટ્સ શૂઝ ન પહેરશો. લેડીકિલર જેવા લુક માટે તો ગળામાં એક ચેન જ પૂરતી છે. તમે એલિગન્ટ લુક ઈચ્છતાં હો તો તમે બ્રેસલેટ પહેરી શકો. પરંતુ તે બહુ જ પહોળા ન હોય તેનું ધ્યાન રાખો. બ્રેસલેટ પહેરતી વખતે સૌમ્યતા જળવાઈ રહેવી જોઈએ. હવે બેલ્ટની વાત કરીએ. તમારો બેલ્ટ તમારા જૂતાંને મેચિંગ હોય તે જરૃરી છે. ખૂબ જ ચળકતાં હોય તેવા બેલ્ટ ન પહેરશો. મહત્ત્વના પ્રસંગે સુંદર લુક માટે વાળમાં તેલની જગ્યાએ જેલ લગાવો. હવે તમે કોઈ પણ પાર્ટીમાં જવા માટે તૈયાર છો. પણ હા, પાર્ટીમાં જતાં પહેલાં પર્ફ્યૂમ લગાવવાનું ન ભૂલતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved