Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ

- કોલેજ યુવતીઓ સ્વભાવે સંવેદનશીલ હોવાથી ઝટ આઘાત પચાવી શકતી નથી.

છેલ્લા ઘણા સમયથી જોવામાં આવ્યું છે કે યુવાન છોકરા-છોેકરીઓ જેટલી ઝડપથી દોસ્તી કરે છે એટલી જ સ્પીડમાં તેમની મિત્રતાનો અંત પણ આવી જાય છે. સામાન્ય રીતે યુવકો મૈત્રી તૂટવાની પીડામાંથી જલદી બહાર આવી જાય છે, જ્યારે યુવતીઓ સ્વભાવે સંવેદનશીલ હોવાથી ઝટ આઘાત પચાવી શકતી નથી. તેથી જ્યારે સંબંધ તૂટે ત્યારે તેઓ સાચા-ખોટાનો વિચાર કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. આવી માનસિક સ્થિતિમાં તે ઘણી ભૂલો પણ કરે છે. નિષ્ણાતો બ્રેકઅપ પછી શું કરવું અને શું ન કરવું તેનું માર્ગદર્શન આપતાં કહે છે કે....
તમને ખબર છે કે તે સ્વાર્થી છે, તમને એ પણ ખબર છે કે તેના જીવનમાં બીજી કોઈ યુવતી આવી ગઈ છે તો પછી સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર તેનું પ્રોફાઈલ જોવાની લાલચ પર લગામ મૂકો, તમારા કોમન મિત્રોને પણ તેના વિશે કાંઈ ન પૂછો. આ બધું કરવાથી તમે વધુ હતાશા અનુભવશો.
સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર તમારા મનની વાત લખવાનું ટાળો. તમારા મનમાં ગમે તેટલી ઉથલપાથલ ચાલતી હોય તોય સોશ્યલ નેટવર્કિંગ સાઈટનો ડાયરીની જેમ ઉપયોગ કરવાથી લોકો તમારી મજાક ઉડાવશે અથવા તમારો મિસયુઝ કરશે.
તમારા કોમન ફ્રેન્ડ તમારા ભૂતપૂર્વ મિત્રને એમ કહીને ચીડવી શકે કે તમે બીજા કોઈને શોેધી લીધો છે એટલા ખાતર અન્ય પુરુષ સાથે વગર વિચાર્યે સંબંધ ન બાંધો.
ખોટી વ્યક્તિ સાથે જોડાઈને જે ભૂલ કરી હતી તેમાંથી બહાર આવ્યા પછી બીજી ભૂલો ન કરો. આલ્કોહોલ, ધૂમ્રપાન કે અન્ય નશીલા પદાર્થોને રવાડે ન ચડો.
'ભૂતપૂર્વ પ્રેમીને ભૂલી જાઓ', આ કહેવાનું જેટલું સહેલું છે એટલું આસાન કરવાનું નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved