Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?

- વ્યક્તિની લાઇફ સ્ટાઇલમાં તેના ભોજનની મહત્તા ઘણી છે. તેથી તમે કેવો આહાર લો છો, તેનો ખ્યાલ રાખવો જરૃરી છે. જેથી શરીરની સમતુલા જળવાઇ રહે છે.

તીવ્ર હરિફાઇનાં આ યુગમાં લોકો સતત દોડધામ કરતાં રહે છે. સમય સાચવવામાં શરીર સાચવી શકતા નથી. પરિણામે અનેક આધિવ્યાધિનો શિકાર બને છે. જેમ સ્પર્ધામાં આગળ આવવા હોમવર્ક તથા ફીલ્ડવર્ક કરવું પડે છે. તે રીતે સ્વયંને સ્વસ્થ રાખવા રોજિંદી જીવનચર્યામાં મહત્વની બાબતોને સ્થાન આપવું જરૃરી છે. સારું સ્વાસ્થ્ય અમે હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે શું કરવું તે અહીં જણાવ્યું છે.
* સ્નાન બાદ થોડો વખત એકાંતમાં બેસી ધ્યાન કરવું અને મનને એકાગ્ર કરી પોતાના વ્યવહાર લાઇફસ્ટાઇલ બાબત વિચારવું અને પોતાની ઊણપોને દૂર કરવાની કોશિષ કરવી.
* સવારે કોઇ એવી વાત ન વિચારવી, જેનાથી ગુસ્સો આવે, ગુસ્સે થવાય તેવી વાત વિચારવાથી આખો દિવસ સ્વભાવ ચીડિયો જ રહેશે. મન શાંત રાખવી અને આનંદિત થવાય તેવી વાતો વિચારો તેનાથી તાજગી તથા પ્રફુલ્લિત થવાશે.
* સવારે ચાલવું અથવા હળવા વ્યાયામ તમને સ્વસ્થ, સ્ફૂર્તિલા તથા ફિટ રાખે છે તેથી નિયમિત કસરત કરવાની આદત પાડવી.
* વ્યક્તિની લાઇફસ્ટાઇલમાં તનાં ભોજનની મહત્યતા ઘણી છે. તેથી તમે કેવો આહાર લો છો, તેનો ખ્યાલ રાખવો જરૃરી છે.
* શરીરની માફક ઘરની સફાઇનું પણ ધ્યાન રાખવું. રસોડું સ્વચ્છ રાખવું. જે વાસણોમાં ભોજન રંધાતુ હોય તે સાફસુથરા હોવા જરૃરી છે.
* સ્નાન બાદ લીમડાના પાન ચાવવા, એ શરીર પરથી મેદ ઓછો કરે છે અને સ્વાસ્થ્ય સુધારે છે.
* સવારનો નાસ્તો હળવો કરવો. ફળ, શણગાવેલા વધુ ફાયદાકારક છે.
* ભોજનમાં રેસાવાળા પદાર્થોનું સેવન વધુ કરવું તે આંતરડાને મજબૂત કરે છે.
* આંબળા, લીંબું, આદુ, હરડેનું સેવન કોઇને કોઇ રીતે નિયમિત કરવું.
* દિવસ દરમિયાન પાણી જેટલું વધુ પીવાય તેટલું પીવું.
* ભોજનના એક કલાક પહેલાં એક ગ્લાસ પાણી પીવું. તેમાં અડધા લીંબુનો રસ ભેળવી પીવાથી ફાયદાકારક નીવડે છે. પાચનશક્તિ સુધરે છે.
* હંમેશા હળવું અને પૌષ્ટિક ભોજન જ કરવું. વધુ મરચાં-મસાલા યુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન અથવા વારંવાર નાસ્તા, ફરસાણ ખાવાની આદત સ્વાસ્થ્ય પર કુપ્રભાવ પાડે છે.
* ભોજન સાથે ફળોનું સલાડ અવશ્ય લેવું.
* વિરુદ્ધ આહારનું સેવન કરવું નહીં. જેમ કે કેળું અને છાશ, અડદની દાળ અને દૂધ.
* રાતના સૂતી વખતે એક ગ્લાસ દૂધમાં એક ચમચો દેશી ઘી અને ત્રણ ચમચા મધ ભેળવી પીવાથી શરીર નિરોગી રહે છે.
* ઓછામાં ઓછી છથી આઠ કલાકની નિંદ્રા લેવી. તંદુરસ્તી માટે પૂરતી ઊંઘ જરૃરી છે.
* અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત શરીરે માલિશ કરવું. તેનાથી રક્ત સંચાર વધે છે અને શરીર સ્ફૂર્તિલું રહે છે.
* રાતના જલદી સૂવાનું અને સવારે જલદી ઊઠવાની આદત પાડવી. જલદી સૂવાથી અને ઊઠવાથી સ્વાસ્થ્ય સુધરે છે તથા તંદુરસ્તી જળવાય છે. રોજિદા જે ખોરાક લેવામાં આવે છે તેમાં કેટલાંક ફળો અચૂક લેવા જોઇએ જેમ કે સીઝન પ્રમાણે અલગ અલગ ફળો લેવા આવશ્યક છે જેથી તમારુ શરીર વર્ક કરવા માટે સક્ષમ બને છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved