Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 
સેક્સને લગતા વિવાદમાં સપડાયેલા
યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

જો કે અન્ય ફીચરને લોકભોગ્ય બનાવવા પગલું લેવાયાનો પણ દાવો

લંડન, તા. ૫
યાહુની પબ્લિક ચેટના વપરાશકારો કે ગ્રાહકો માટે માઠા સમાચાર છે. યાહૂ મેસેન્જરની આ સુવિધા ૧૪મી ડિસેમ્બરથી હંમેશને માટે બંધ થઈ રહી છે અને આ સર્વિસ સાથે જોડાયેલા અન્ય ફિચર પણ જાન્યુઆરીના અંત સુધીમાં દૂર કરી દેવાશે. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૫માં કંપનીઓએ આ સર્વિસમાં જાહેરાતો આપવાની બંધ કરતા યાહૂના ચેટરૃમો ચર્ચામાં રહ્યા હતા. જેની પાછળ યાહૂ પર સેક્સને લગતા ગેરકાયદે ચેટરૃમોને કારણભૂત માનવામાં આવે છે.
યાહૂએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સર્વિસથી હવે વેબસાઇટના યુઝરને પૂરતો ફાયદો થતો નથી. જેના કારણે હવે આ ચેટરૃમો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આવું કરવાથી યાહૂ તેની વેબસાઇટ પરના જુદા જુદા ફિચરને વધુ લોકભોગ્ય અને યુઝર ફ્રેન્ડલી બનાવવા પાછળ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
યાહૂ મેસેન્જર ૧૯૯૮માં લોન્ચ કરાયું હતું. પરંતુ ૨૦૦૫ આવતા સુધીમાં તો આ સુવિધા વિવાદોની લપેટમાં આવી ગઈ ૨૦૦૫માં યાહૂએ મેસેન્જરના અનેક ચેટરૃમના શટર પાડી દીધા હતા જેમાં ૮થી ૧૬ વર્ષની છોકરીઓના વયસ્ક પુરુષો માટેના ચેટરૃમોનો સમાવેશ થતો હતો. આ તમામ ચેટરૃમોને બંધ કરતી વખતે યાહૂએ જાહેર કર્યું હતું કે હવેથી માત્ર તે ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના યુઝરને જ મેસેન્જરનો ઉપયોગ કરવા દેશે.
યાહૂ ઉપરાંત અન્ય પણ કેટલીક વેબસાઇટો આવા સેક્સને લગતા વિવાદોમાં સંડોવાયેલી જોવા મળી છે. ચાલુ વર્ષના જૂન મહિનામાં બાળકો પર કેન્દ્રિત હલ્લો હોટેલ નામની લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટને તાળા મારી દેવાયા હતા. આ વેબસાઇટનો ઉપયોગ બાળકોના જાતીય શોષણ માટે થતો હોવાના આક્ષેપોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved