Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'

 

અક્ષયકુમાર ખરેખર ખિલાડીની ઇમેજ માટે લાયક છે. કારણકે એના પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂકી શકાય એમ છે. તાજેતરમાં ફિલ્મના પ્રમોશન માટે ગયેલી અસીનને ટોળાએ ઘેરી લીધુ હતું. ત્યારે અક્કીએ ઢાલ બનીને તેને બચાવી હતી. અક્ષયકુમાર અને અસીન તેમની આગામી ફિલ્મના પ્રમોશન માટે એક કોલેજમાં ગયા હતા. ત્યારે અસીનને યુવાનોનું એક મોટુ ટોળુ ઘેરી વળ્યું હતું. ફિલ્મના મ્યુઝિકને લોકોએ કેવી સરસ રીતે વધાલી લીધુ છે આ ઇવેન્ટ એક ઓપન ગ્રાઉન્ડ રાખવામાં આવી હતી. વળી એન્ટ્રી પણ ફ્રી અને ઓપન ટુ ઓલ હતી. ફિલ્મનું મ્યુઝિક લોકોમાં પ્રિય થયું હોવાથી અક્ષય એને ક્રાઉડ સાથે સેલીબ્રેટ કરવા માંગતો હતો.
આ ઇવેન્ટમાં ૪૦૦૦થી પણ વધુ યુવક યુવતીઓ એકઠાં થયા હતા. એમાંથી યુવાનોનું એક ટોળું અસીનની પાછળ-પાછળ બેકસ્ટેજ પર આવી જતા ધમાલ મચી ગઇ હતી અને પરિસ્થિત કાબૂ બહાર જતી રહી હતી. અસીનને યુવાનો આવ્યા એ બાબતે કોઇ ખબર ના હોવાથી તે ટોળાં વચ્ચે ફસાઇ ગઈ હતી. ત્યાં હાજર બાઉન્સર્સ પણ પરિસ્થિતીને સંભાળી શક્યા હતા નહીં. ત્યારે અક્ષય એકદમ એક્શનમાં આવી જઇને અસીનની મદદે દોડી આવ્યો હતો. અક્ષય હંમેશા ખૂબ જ કાળજી રાખતો હોય છે કે ક્રાઉડને કારણે તેના કો સ્ટાર્સ સાથે કોઇ પણ પ્રકારનું મિસબિહેવીઅર ના થાય એટલે જ તે અસીનને સલામતીપૂર્વક ટોળામાંથી બહાર કાઢીને કાર સુધી લઇ ગયો હતો.
અક્કી અસીનથી ઘણો પ્રભાવિત છે. તે અસીન સાથે હજુ પણ વધુ ફિલ્મ કરવા માગે છે. અસીન હજુ બોલિવૂડમાં નવી અભિનેત્રી છે તેની સારી એવી ફિલ્મો સાઉથ ઇન્ડિયન છે. પરંતુ અક્ષયકુમાર અસીનને બોલિવૂડમાં સારી ફિલ્મો મળી રહે તેવું ઇચ્છે છે. અક્ષયકુમાર અને અસીન પોતાની આવનારી ફિલ્મ ખિલાડી ભૈયાને લઇને હાલ પ્રમોશનમાં લાગેલા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved