Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

છેતરપીંડી અટકાવવા માટે ભરાયેલું પગલું

નવી દિલ્હી, બુધવાર
કોઈપણ વ્યક્તિ કે કંપનીએ પોતાની મિલકત પર બેંક પાસેથી અન્ય કોઈ બેંકની લોન નથી એવું ક્લીયરન્સ સર્ટીફિકેટ ફરજિયાત રજૂ કરવું પડશે. કેન્દ્ર સરકારે બેંકો સાથે લોનની બાબતોમાં થતી છેતરપીંડીના કિસ્સાઓને વધતા અટકાવવા માટે આ નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારની આ વ્યવસ્થા પ્રમાણે બેંક હવે કોઈને લોન આપતા પહેલા જેતે વ્યક્તિ કે કંપનીનો ટ્રેડ રેકર્ડ કેવો છે તેની તપાસ કરશે તેમજ જે સંપતિ ગીરવે મુકીને લોન લેવામાં આવે છે તેના પર પહેલેથી કોઈ લોન નથી ને એની પણ ચકાસવી કરશે.
કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ રજિસ્ટ્રી ઓફ સેક્યુરાઈટેશન એસેટ રિકન્સ્ટ્રક્શન એન્ડ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ ઓફ ઈન્ડિયા (સરસાઈ) અને ક્રેડિટ ઈન્ફેર્મેશન બ્યુરો ઈન્ડિયા લિમિટેડ (સિબલ) સાથે કરાર કરવામાં આવ્યા છે.
આ બંને સંસ્થા લોન લેનાર વ્યક્તિ માટે ક્લીયરન્સ સર્ટિફીકેટ આપશે તે પછી જ જે-તે બેન્ક દ્વારા લોન આપવામાં આવશે. સરસાઈ અને સિબલ સંસ્થાઓ દ્વારા એક જ મિલકત પર ફરીથી લેવામાં તો નથી આવતી અને તે વ્યક્તિ પર અગાઉના પણ કોઈ દેવા નથી તેવો ક્લીયરન્સ રિપોર્ટ આપવામાં આવશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved