Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

રૃપિયા સામે ડોલર તૂટતાં સોના-ચાંદીના ભાવો ગગડી પડયા
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા

વિશ્વ બજાર વધવા છતાં ઘરઆંગણે ડોલર ઘટી જતાં કિંમતી ધાતુઓની આયાત પડતર નીચી આવી

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ભાવો તૂટયા હતા. વિશ્વ બજારમાં જો કે સોના ચાંદીના ભાવો આંચકા પચાવી વધી આવ્યાના સમાચારો ેંહતા પરંતુ ઘરઆંગણે આજે રૃપિયા સામે ડોલર ઘટી જતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ દબાણ હેઠળ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામદીઠ રૃ.૧૧૫થી ૧૨૦ ઘટયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૪૩૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં જો કે સોનાના ઔંશના ભાવો જે ગઈકાલે ઘટીને ૧૭૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા તે આજે ફરી વધી ઉંચામાં ૧૭૦૬.૪૦ થઈ સાંજે ૧૭૦૫.૬૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં જો કે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૧૨૧૦ વાળા આજે રૃ.૩૧૦૭૦ ખુલી રૃ.૩૧૦૯૦ બંધ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૩૪૫ વાળા રૃ.૩૧૨૧૦ ખુલી રૃ.૩૧૨૩૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૨૮૮૦ વાળા આજે રૃ.૬૨૩૬૫ ખુલી રૃ.૬૨૪૫૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૬૨૪૦૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૮૦૦ જેટલા નીચા બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવો નીચામાં ૩૨.૯૯ ડોલર તથા ઉંચામાં ૩૩.૨૬ ડોલર થઈ સાંજે ૩૩.૧૬ ડોલર રહ્યાના નિર્દેશો હતા. ડોલરના ભાવો જોકે મુંબઈમાં રૃ.૫૪.૬૮થી ૫૪.૬૯ વાળા આજે તૂટીને રૃ.૫૪.૪૪ થઈ છેલ્લે રૃ.૫૪.૫૪ રહ્યા હતા. દિલ્હીમાં આજે સોનાના ભાવો રૃ.૨૦૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૩૧૪૮૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૬૮૦ રહ્યા હતા. જયારે ત્યાં ચાંદીના ભાવો આજે હાજરમાં રૃ.૯૬૫ ઘટી રૃ.૬૧૪૩૫ તથા વિકલી ડિલીવરીના રૃ.૬૪૦ ઘટી રૃ.૬૨૮૩૫ રહ્યા હતા. ત્યાં ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો રૃ.૧૦૦૦ તૂટી રૃ.૭૯થી ૮૦ હજાર રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved