Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 
 
અમદાવાદ અવસાન નોંધ

બારોટઃ - સ્વ. જયદેવભાઈ બબાભાઈ બારોટ (કોબાવાળા)નું બેસણું, નવા કોબા, ગાંધીનગર, સવારે ૯થી ૧૨
ચુનાવાલા (નાગર)ઃ - સ્વ. ઈશ્વરીબેન જગમોહનદાસ ચુનાવાલા (નાગર)નું બેસણું, એ/૩/૨, હરિહરાનંદ ફ્લેટ, રજવાડું હોટલ સામે, માલવ તળાવ પાસે, જીવરાજ પાર્ક, સવારે ૯થી ૧૧
તલાટીઃ - સ્વ. નરેન્દ્રભાઈ મોહનલાલ તલાટીનું બેસણું, ૧૯, કલ્યાણબાગ, બળિયાકાકા રોડ, કાંકરિયા, સવારે ૯થી ૧૧
શાહઃ - સ્વ. નંદલાલ મગનલાલ શાહનું બેસણું, સી/૬/૯, ચીનાઈબાગ સોસાયટી, લૉ-ગાર્ડન પાસે, નવરંગપુરા, સવારે ૯થી ૧૧
- સ્વ. પ્રફુલચંદ્ર મુળચંદભાઈ શાહનું બેસણું, શિલ્પાલય ફ્લેટ, વાસણા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. કમલેશકુમાર મનહરલાલ શાહ (અલીણાવાળા)નું બેસણું, મણીબા ભવન, કર્ણાવતી એપાર્ટમેન્ટ પાસે, ઈસનપુર, સવારે ૯થી ૧૧
- સ્વ. વિનેન્દ્ર હિંમતલાલ શાહનું બેસણું, સ્વામિનારાયણ એવન્યૂ, અંજલી સીનેમા ભઠ્ઠા, સવારે ૯થી ૧૦.૩૦
રાવલઃ - સ્વ. મનોરમા દેવીપ્રસાદ રાવલનું બેસણું, એમ-૨૦૨, નારેશ્વર એપાર્ટમેન્ટ, અલકાપુરી સોસાયટી પાછળ, ઘાટલોડિયા, સાંજે ૪થી ૬
પંડયાઃ - સ્વ. પ્રહલાદભાઈ નટવરલાલ પંડયાનું બેસણું, બી-૧૮, રઘુનંદન સોસાયટી, રણછોડનગર સોસાયટી પાસે, વટવા, સવારે ૮થી ૧૦
- સ્વ. દિવાબેન લક્ષ્મણભાઈ પંડયાનું બેસણું, મહૂડી ખાતેના નિવાસ સ્થાને છે.
જોષીઃ - સ્વ. ભાનુપ્રસાદ છોટાલાલ જોષી (કુકરવાડાવાળા)નું બેસણું, જોષી વાસ, કુકરવાડા, વિજાપુર સવારે ૧૧થી ૩
શુક્લઃ - સ્વ. પુષ્પકરાય કાન્તિલાલ શુક્લનું બેસણું, સીલ્વર હોલ, માનવ મંદિર સામે, હેલમેટ સર્કલ, મેમનગર, સવારે ૮થી ૧૧
રાઠોડઃ - સ્વ. સોમાભાઈ રણછોડભાઈ રાઠોડનું બેસણું, ૧૩૨૦/એ/૫૬, ત્રિકમલાલની ચાલી નં.-૨, વોરાના રોજા પાસે, સરસપુર, સવારે ૯થી ૪
પંચાલઃ - સ્વ. ઉર્મિલાબેન પરષોત્તમદાસ પંચાલનું પાચ્છા ગામ, ખેરાલુ ખાતે બેસણું.
- સ્વ. દિનેશચંદ્ર ત્રિભોવનદાસ પંચાલ (ગોધાવી)નું બેસણું, પંચાલની વાડી, દરિયાપુર, સવારે ૯થી ૧૨
પટેલઃ - સ્વ. વિમળાબેન ચીનુભાઈ પટેલનું બેસણું, ૯, મહાપ્રભુજી સોસાયટી, અસારવા, સવારે ૮થી ૧૨
- સ્વ. કોકીલાબેન રમેશભાઈ પટેલનું બેસણું, ૧૦૧, લાવણ્ય સાંસ્કૃતિક હોલ, જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે, વાસણા, સવારે ૮થી ૧૧
- સ્વ. રમણભાઈ મફતલાલ પટેલ (સરઢવવાળા)નું બેસણું, ૨, અવની એપાર્ટમેન્ટ, કર્મચારી સ્કૂલ સામે, પંચદેવ મંદિર પાસે, રન્નાપાર્ક, ઘાટલોડિયા, સવારે ૮થી ૧૦
- સ્વ. રામાભાઈ ગીરધરદાસ પટેલ (વિહારવાળા)નું બેસણું, ૭૬, ગંગાધર સોસાયટી, હાંસોલ સવારે ૮થી ૧૧
કંસારાઃ - સ્વ. દર્શિતાબેન જીજ્ઞોશકુમાર કંસારાનું બેસણું, જાનીનો ખાંચો, દેવની શેરી, માંડવીની પોળ, સવારે ૯થી ૧૧
ભીલઃ - સ્વ. ચંદુભાઈ શાંકળાજી ભીલનું બેસણું, ધનજીભાઈની ચાલી, ભીલવાસ, શાહઆલમ ટોલનાકા, સવારે ૯થી ૧૨
સોનીઃ - સ્વ. શાંતાબેન બંસીલાલ સોનીનું બેસણું, શેડ-૨૫, વિ.-૪, કૈલાસ એસ્ટેટ, સુજ્ઞાાન બગીચા સામે, વિરાટનગર, ઓઢવ, સવારે ૯થી ૧૨
- સ્વ. વિજયકુમાર પ્રીતમલાલ સોની (પાળિયાદવાળા)નું બેસણું, ૩૫, સંસ્કાર સુચિતા સોસાયટી, રામવાડી, ઈસનપુર, સવારે ૯થી ૧૧
દેસાઈઃ - સ્વ. મહેન્દ્રભાઈ રસીકલાલ દેસાઈનું બેસણું, ૧૨, આનંદબાગ સોસાયટી, ભૈરવનાથ રોડ, મણિનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ડબગરઃ - સ્વ. નરેશકુમાર ડાહ્યાભાઈ ડબગર (બારદનવાળા)નું બેસણું, મોટી સાલેપરી, હઠીના ચોરા સામે, દરિયાપુર, સવારે ૯થી ૧૨
શ્રીમાળીઃ - સ્વ. પાર્વતીબેન રતિલાલ શ્રીમાળીનું બેસણું, ગોવિંદ મુળીની ચાલી, શાંતિનગર, જુના વાડજ, સવારે ૧૦થી ૪
ગોહિલઃ - સ્વ. ચંદ્રકાન્તભાઈ જીતેન્દ્રભાઈ ગોહિલનું બેસણું, ૮, શુકુન સ્વપ્ન એપાર્ટમેન્ટ, એલજી કોર્નર, પોલીસ ચોકી સામે, મણિનગર, સવારે ૯થી ૧૧
કાપસેઃ - સ્વ. દિગમ્બર વિઠ્ઠલભાઈ કાપસેનું બેસણું, ૧૯/૧૦, ગુરૃરાજાદાસ સોસાયટી, સિનેમા પાસે, બાપુનગર, સવારે ૯થી ૧૧
પરમારઃ - સ્વ. મંજુલાબેન બળવંતરાય પરમારનું બેસણું, એ/૧, શિવાલય એપાર્ટમેન્ટ, વેજલપુર, બપોરે ૩થી ૫
- સ્વ. દેવેન્દ્રકુમાર સોમચંદભાઈ પરમારનું બેસણું, ઈ-૭, સંતોષનગર એપાર્ટમેન્ટ, આઈઓસી રોડ, ચાંદખેડા, સવારે ૧૦થી ૧૨.૩૦
મિસ્ત્રીઃ - સ્વ. રમણીકલાલ કાનજીભાઈ મિસ્ત્રીનું બેસણું, ૪, શિવશક્તિનગર, રામરાજ્ય નગર અંદર, ઓઢવ, સવારે ૯થી ૧૨
ગોસ્વામીઃ - નિરંજનગીરી રતિગીરી ગોસ્વામીના માતુશ્રી તેમજ મિનેષ, રાજેન્દ્ર, અર્પિત અને અનુરાગના દાદી સ્વ. ઉષાબેનનું બેસણું, જગદીશ બંગલો, સ્વામિનારાયણ મંદિર પાછળ, બેરેજ રોડ, વાસણા, સવારે ૯થી ૧૧

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved