Last Update : 05-December-2012, Wednesday

ગુજરાત Election 2012
 

ઇન્ડિયન મુજાહિદ્દીનના ભાગેડુ આતંકવાદી
અમદાવાદ વિસ્ફોટના આરોપી તૌકીરની માહિતી આપનારને ચાર લાખનું ઇનામ

એનઆઇએ ઇનામ જાહેર કર્યું ઃ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓનો આરોપ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૪
આતંકવાદી સંગઠ્ઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના ભાગેડુ આતંકવાદી અબ્દુલ સુભાન કુરેશી ઉર્ફે લૌકીરની ધરપકડ કરવામાં મદદરૃપ થાય તેવી માહિતી આપનારને રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઇએ)એ રૃ. ચાર લાખનું ઇનામ જાહેર કર્યું છે. તૌકીર ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્રમાં અનેક આતંકવાદી કૃત્યોમાં સંડોવાયેલો છે.
કુરેશી મુળ પ્રતિબંધિત સંગઠ્ઠન સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા (સિમિ)નો કમાન્ડર હતો અને અન્ય આતંકવાદીઓની મદદથી તેણે ઇન્ડિયન મુજાહિદ્દીન (આઇએમ)ની રચના કરી હતી.
કુરેશી કેરળ પોલીસે ૨૦૦૮માં કોટ્ટયમ ખાતે દાખલ કરેલા કેસના સંદર્ભે એનઆઇએ દ્વારા વોન્ટેડ છે. આ કેસની તપાસ ૨૦૧૦માં એનઆઇએને સોંપાઇ હતી. એફઆઇઆરમાં આક્ષેપ મુકાયો છે કે સિમિના સભ્યોને કેરળના કોટ્ટુયમ જીલ્લામાં ત્રણ દિવસની તાલિમ શિબિર યોજી હતી. જેમાં શસ્ત્રોના ઉપયોગની સાથે બોમ્બ બનાવવા સહિતની તાલિમ અપાઇ હતી.
ભારતીય દંડ સંહિતા ગેરકાયદે પ્રવૃત્તિ (અટકાવ) કાયદો તેમજ શસ્ત્ર અને વિસ્ફોટકોના કાયદાની વિવિધ કલમો અંતર્ગત ૩૦ આરોપીઓ સામે આરોપનામું ઘડયું છે. ૪૧ વર્ષીય કુરેશી મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને ઇન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ બહાર પાડી છે અને ગુજરાતની અદાલતે તેની સામે ધરપકડ વોરન્ટ પણ બહાર પાડયું છે. ૨૦૦૮માં અમદાવાદમાં થયેલા વિસ્ફોટોમાં તેની સંડોવણીનો આરોપ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved