Last Update : 04-December-2012, Tuesday

 

૬૩૨ રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા ૩૨૨ રનમાં ખખડયું
આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

પોન્ટીંગ તેની આખરી ટેસ્ટને યાદગાર ના બનાવી શક્યો

પર્થ, તા. ૩
સાઉથ આફ્રિકાએ નંબર વન ટેસ્ટ રેન્કીંગ જાળવતા ઓસ્ટ્રેલિયાને ૩૦૯ રનના જંગી માર્જીનથી ત્રીજી અને આખરી ટેસ્ટમાં ચોથા દિવસે પરાજય આપ્યો હતો. આ સાથે સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને ૧-૦થી શ્રેણીમાં હરાવ્યું હતું. આ ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર તેઓનો સતત બીજો શ્રેણી વિજય હતો. જીતવા માટેના ૬૩૨ રનના જંગી પડકાર સામે રમતના પૂરા બે દિવસ બાકી હોઈ ઐતિહાસક ચમત્કાર જ ઓસ્ટ્રેલિયાને પરાજયથી બચાવી શકે તેમ હતો.
વિના વિકેટે ૪૦ રનથી આગળ રમતા ઓસ્ટ્રેલિયાએ ૮૧ રનમાં ૨ વિકેટ ગુમાવી દીધી હતી. પોન્ટીંગ તેની કારકિર્દીની આખરી ટેસ્ટ રમી રહ્યો હોઈ તેની આખરી ઈનિંગ પર બધાની નજર હતી. પણ તે ૮ રન બનાવી ૨૩ બોલ રમીને ત્રીજી સ્લિપમાં ઝિલાઈ ગયો હતોેે. તે પછી આખરી બે બેટસમેનોએ ઐૌપચારિક લડત આપી હતી. કલાર્ક (૪૪), હસી (૨૬) નિષ્ફળ જતા આજે જ ચોથા દિવસે હાર નિશ્ચિત બની હતી. સ્ટાર્ક (૬૮)ને લીધે આખરી બે વિકેટે ૧૧૮ રન ઉમેર્યા હતા. સ્ટેન, પીટરસને ૩-૩ વિકેટ ઝડપી હતી.

સાઉથ આફ્રિકા પ્રથમ ઈનિંગ ઃ ૨૨૫

ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગ ઃ ૧૬૩

સાઉથ આફ્રિકા બીજી ઈનિંગ ઃ ૫૬૯

ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગ

-

રન

બોલ

કોવાન કો. એલ્ગર બો. સ્ટેન

૫૩

૧૪૯

વોર્નર કો. સ્મીથ બો. ફિલાન્ડેર

૨૯

૩૪

વોટસન કો. સ્મીથ બો. મોર્કેલ

૨૫

૪૬

પોન્ટીંગ કો. કાલિસ બો. પીટરસન

૨૩

કલાર્ક સ્ટ. ડીં'વીલીયસ બો. પીટરસન

૪૪

૫૨

હસી  કો. ડી'વીલીયસ બો. સ્ટેન

૨૬

૫૨

વેડ કો. સ્મીથ બો. પીટરસન

૧૦

૧૨

હેસ્ટીંગ કો. સ્મીથ બો. માર્કેલ

૨૦

૩૭

જોહન્સન કો. ડી'વીલીયર્સ

 

 

 

 

બો. ફિલાન્ડેર

૧૩

સ્ટાર્ક અણનમ

૬૮

૪૩

લીઓન કો. સ્મીથ બો. સ્ટેન

૩૧

૪૩

વધારાના (લેગબાય ૩, વાઈડ ૨)

 

 

 

(ઓલઆઉટ ૮૨.૫ ઓવરમાં)

૩૨૨

 

 

 


વિકેટનો ક્રમ ૧/૪૦ (વોર્નર, ૧૩.૨), ૨/૮૧ (વોટસન, ૨૯), ૩/૧૦૨ (પોન્ટીંગ, ૩૭.૪), ૪/૧૩૦ (કોવાન, ૪૨.૫), ૫/૧૮૮ (કલાર્ક, ૫૭.૫), ૬/૧૯૮ (હસી, ૬૦.૩), ૭/૧૯૮ (વેડ, ૬૧.૫), ૮/૨૦૪ (જોહન્સન, ૬૭), ૯/૨૩૫ (હેસ્ટીંગ્સ, ૭૦.૩), ૧૦/૩૨૨ (લીઓન, ૮૨.૫)
બોલીંગ ઃ સ્ટેન ૨૨.૫-૬-૭૨-૩, ફિલાન્ડેર ૨૧-૮-૪૧-૨, એમ. માર્કેલ ૧૬-૨-૫૭-૨, પીટરસન ૨૦-૨-૧૨૩-૩,એલ્ગર ૧-૦-૪-૦, ડુપ્લેસીસ ૨-૦-૧૮-૦.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved