Last Update : 04-December-2012, Tuesday

 

તાલિબાને આપેલી ધમકીને પગલે
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

બાબરી ધ્વંસની વરસી અને ઠાકરેના સ્મારકનો વિવાદ

આ અઠવાડિયે બાળાસાહેબ આંબેડકરનો મહાષરિનિર્વાણદિન

મુંબઇ તા.૩
૨૬/૧૧ના અપરાધી અજમલ કસબને ફાંસીએ ચડાવવામાં આવ્યો તેનો બદલો લેવાની તાલિબાનોએ ઉચ્ચારેલી ધમકીને પગલે આ અઠવાડિયે મહારાષ્ટ્રમાં હાઇએલર્ટનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. તમામ સંવેદનશીલ જગ્યાઓ પર પોલીસ અને સુરક્ષા બંદોબસ્ત ગોઠવાઇ જશે. ઇન્ટેલિજન્સ બ્યુરો તરફથી આપવામાં આવેલી ચેતવણીને પગલે સલામતી વ્યવસ્થા સતર્ક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના પોલીસ વડા સંજીવ દયાલે પોલીસ ફોર્સને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. એવું જાણવા મળ્યું છે. મુંબઇ, પુણે અને નાગપુર જેવાં મોટા શહેરો સહિત આખા મહારાષ્ટ્રમાં એલર્ટ આદેશ જારી કરવામાં આવ્યો છે.
એક આઇપીએસ ઓફિસરે જણાવ્યું હતું કે આ અઠવાડિયા દરમ્યાન બાબરી મસ્જિદ ધ્વંસની વરસી છે અને દલિત ઉધ્ધારક નેતા બાળાસાહેબ આંબેડકરનો મહાપરિનિર્માણ દિન આવે છે. આ બંને મહત્વના પ્રસંગોને ધ્યાનમાં લઇને પણ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
બીજા એક અધિકારીએ જણાવ્યું હતું કે શિવાજી-પાર્કમાં શિવસેનાના વડા બાળાસાહેબ ઠાકરેના સ્મારકને મુદ્દે પણ થોડી તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઇ છે. શિવસૈનિકો કામચલાઉ સ્મારકને ત્યાંથી ખસેડવા તૈયાર નથી. આ કામચલાઉ સ્મારકને જો બળજબરીથી હટાવવામાં આવે તો તંગદિલી ઊભી થવાની પૂરેપૂરી શક્યતા છે. છઠ્ઠી તારીખે લાખોની સંખ્યામાં દલિત બાંધવો શિવાજી-પાર્કની ચૈત્યભૂમિ પર ઉમટવાના છે. જરા સરખો તણખો પણ ભડકાનું સ્વરૃપ ન લઇ લે તેનો ખ્યાલ રાખીને સરકાર અલામતીના પગલાં લઇ રહી છે.
પોર્ટ ઝોનના સત્તાવાળાને પણ ચાંપતી નજર રાખવાનું પોલીસે જણાવ્યું છે. મહત્ત્વના રેલવે સ્ટેશનો, વિમાન મથકો, ટુરિસ્ટ સ્પોટ તેમજ મહત્ત્વની સરકારી ઇમારતો પર જાપ્તો વધારી દેવામાં આવ્યો છે એમ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved