Last Update : 04-December-2012, Tuesday

 

મહિલાઓને ઘરનું ઘર મળશેઃકોંગીનો ચૂંટણી ઢંઢેરો

 

-ખેડૂતોને મીટર વગર વીજળી

 

-વિદ્યાર્થીઓને Tablet, Leaptop મળશે

 

 

સુરત, તા.4 ડિસેમ્બર, 2012

 

 

સુરત-અમદાવાદ-વડોદરા-રાજકોટ પણ એક સાથે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. સુરત ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીકાંત જૈના અને એઆઇસીસીનાં જનરલ સેક્રેટરી મોહન પ્રકાશે કોંગ્રેસનાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. અગાઉ કોંગ્રેસે પ્રજા વિકાસ દર્શન હેઠળ અગાઉ જે 12 મુદ્દા જાહેર કર્યા હતા. તે મુદ્દાને આવરી લઇને આ ઢંઢેરો જાહેર કર્યો છે.

 

 

આ ચૂંટણી ઢંઢેરાની કેટલીક મહત્વની વિગતો આ મુજબ છે ઃ
-ગુજરાતની મહિલાઓને ઘરનું ઘર,
-દેશમાં ગુજરાતની એકમાત્ર ભાજપ સરકારે ખાતર ઉપર વેટ લગાડ્યો છે, તેને રદ્દ કરાશે.
-બધા જ પ્રકારની ભરતી પૂરા પગારથી કરવાની નીતિ ઘડવામાં આવશે.
-રાજ્ય સરકારનાં કર્મચારીઓને કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ અનુસાર છઠ્ઠા પગાર પંચનો લાભ અપાશે.
-65 હજારથી વધુ સરકારી નોકરીમાં જગ્યા ખાલી છે, તે 1 જ વર્ષમાં ભરવામાં આવશે.
-સચિવાલયનાં દરવાજા આમપ્રજા માટે કાયમ માટે ખુલ્લા મૂકાશે
-આદિવાસીઓને જંગલની જમીન ઉપર અધિકાર, અને દાવાનું નિરાકરણ છ માસમાં કરી આપવામાં આવશે.
-દરેક ગામમાં ગોચરની જમીનો નીમ કરીને અનામત રખાશે.
-ગ્રામ પંચાયત કે પંચાયત તેનું વેચાણ કરી શકશે નહીં.
-ખેતીમાં વપરાતી પાંચ હોર્સપાવર સુધીની પાણી ખેંચવાની મોટરોમાં 50 ટકા વીજ રાહત મળશે.
-ખેડૂતોને મીટર વગર વીજળી અપાશે.
-જીવન જરૂરિયાતની દવા જે મોંઘી છે, તેને સસ્તા ભાવે અપાશે. હૃદયરોગ-કેન્સર-કીડની જેવા રોગો માટેની દવા વિનામૂલ્યે અપાશે.
-સરકારી હોસ્પીટલોમાં યુજર્સ ચાર્જ નાબૂદ કરાશે.
-આદિવાસી વસ્તીમાં આરોગ્ય માટે સુવિધા યુક્ત મોબાઇલ ક્લિનિકની વ્યવસ્થા કરે.
-500થી ઓછી વસ્તીવાળા ગામોને મફત, 500થી વધુ વસ્તીવાળા ગામોને 50 ટકા રાહતદરે સ્ટ્રીટ લાઇટ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved