Last Update : 04-December-2012, Tuesday

 

ટેલર, વો બંધુ, હેડન, લેન્ગર, ગિલક્રિસ્ટ, મેકગ્રા, વોર્ન પછી હવે
પોન્ટિંગની નિવૃત્તિ ઃ ઓસ્ટ્રેલિયાના સુવર્ણકાળનું આખરી પ્રકરણ સમેટાયું

૩૮ વર્ષીય પોન્ટિંગનો રેકોર્ડ ઃ ૧૬૮ ટેસ્ટ, ૪૧ સદી, ૫૧.૮૫ની એવરેજ અને ૧૩૩૭૮ રન


પર્થ, તા. ૩
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રીકી પોન્ટીંગ આજે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી અને આખરી ટેસ્ટ પુર્ણ થતા અગાઉથી કરેલ જાહેરાત પ્રમાણે નિવૃત્ત થઇ ગયો છે. આ સાથે લાંબા અરસા માટે નંબર વનની ઇજારાશાહી ભોગવનાર અને સળંગ ૧૬ ટેસ્ટ જીતવાનો રેકોર્ડ ધરાવતી ઓસ્ટ્રેલિયાની ટીમનો છેલ્લો સુવર્ણ સિતારો પણ સમેટાઇ ગયો છે. ૧૯૯૫માં પર્થમાં જ પોન્ટીંગે ટેલરની કેપ્ટન્સી હેઠળની ઓસ્ટ્રેલિયાની ટીમમાં પ્રવેશ કર્યો હતો. તેણે તેની પ્રથમ ઇનિંગમાં શ્રીલંકા સામે ૯૬ રન કર્યા હતા.
ત્યારપછી તે સ્ટીવ વોની કેપ્ટન્સી હેઠળ રમ્યો હતો. ક્રિકેટ ચાહકો જાણે છે કે આ ટીમનો કેવો દબદબો હતો. ટેલર, સ્ટીવ વો, માર્ક વો, ગિલક્રિસ્ટ, મેકગ્રા અને વોર્ન ઉપરાંત ઓપનર હેડન અને લેન્ગર હતા. સ્ટીવ વોની નિવૃત્તિ બાદ પોન્ટીંગે કેપ્ટન્સી સંભાળી હતી. તેના ધૂરંધર સમકાલિનોએ વારાફરતી નિવૃત્તિ લેતા પોન્ટીંગ જ બાકી રહ્યો હતો.
સતત નિષ્ફળતાની હારમાળા અને વધતી ઉંમરને લીધે તેના પર છેલ્લા વર્ષોથી નિવૃત્તિ માટેનું દબાણ હતું.
પોન્ટીંગ તેની કારકિર્દીની આખરી ટેસ્ટને યાદગાર નહોતો બનાવી શક્યો. તે અનુક્રમે ૪ અને ૮ રને આઉટ થયો હતો. પોન્ટીંગ ઓસ્ટ્રેલિયાનો બ્રેડમેન પછીનો સૌથી મહાન બેટસમેન મનાય છે. તેણે ૪૧ ટેસ્ટ અને ૩૦ વન-ડે સદી ફટકારી છે. તેની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાની ટીમે બે વર્લ્ડકપ જીત્યા હતા.

પોન્ટિંગનો દરેક દેશ સામે રેકોર્ડ

હરિફ

ટેસ્ટ

ઈનિંગ

રન

શ્રેષ્ઠ

સરેરાશ

૫૦

૧૦૦

ભારત

૨૯

૫૧

૨૫૫૫

૨૫૭

૫૪.૩૬

૧૨

૦૮

ઈંગ્લેન્ડ

૩૫

૫૮

૨૪૭૬

૧૯૬

૪૪.૨૧

૦૯

૦૮

સાઉથ આફ્રિકા

૨૬

૪૮

૨૧૩૨

૧૪૩*

૪૭.૩૭

૧૧

૦૮

વિન્ડીઝ

૨૪

૪૪

૧૯૭૭

૨૦૬

૫૩.૪૩

૦૭

૦૭

પાકિસ્તાન

૧૫

૨૬

૧૫૩૭

૨૦૯

૬૬.૮૨

૦૬

૦૫

ન્યુઝિલેન્ડ

૧૭

૨૬

૧૦૭૬

૧૫૭*

૫૩.૮૦

૦૬

૦૨

શ્રીલંકા

૧૪

૨૩

૯૭૫

૧૦૫*

૪૬.૪૨

૦૭

૦૧

ઝિમ્બાબ્વે

૦૩

૦૪

૨૯૦

૧૬૯

૯૬.૬૬

૦૧

૦૧

બાંગ્લાદેશ

૦૪

૦૫

૨૬૦

૧૧૮*

૬૫.૦૦

૦૨

૦૧

વર્લ્ડ ઈલેવન

૦૧

૦૨

૧૦૦

૫૪

૫૦.૦૦

૦૧

૦૦

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved