Last Update : 03-December-2012, Monday

 

ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં

- વેસ્ટર્ન અથવા કોકટેલ લુક માટે ચોકર નહીં પણ બ્રોડ બ્રેસલેટ અને રિંગ યોગ્ય ગણાય છે.

આજની તારીખમાં આભૂષણો માત્ર શ્રૃંગાર જ નહીં, મહત્ત્વની એકસેસરી પણ બની ગયાં છે. પરંપરાગત પ્રસંગે ટ્રેડિશનલ જ્વેલરી જ્યારે પાર્ટીવેર તરીકે કન્ટેપરરી અલંકાર પસંદ કરવામાં આવે છે. કેવા પોશાક સાથે કયા આભૂષણો પહેરવા તે બાબતે પણ હવે માનુનીઓ ઘણી સજાગ બની ગઈ છે. પરંતુ દરેક પ્રસંગ માટે અલગ અલગ જાતના ઘરેણાં ખરીદવાનું શક્ય નથી હોતું. તેથી જ્વેલરી ડિઝાઈનરો માનુનીઓ માટે ડિટેચબલ અને એટેચેબલ જ્વેલરી બનાવે છે. આ અલંકારોને જુદી જુદી બે-ચાર રીતે પહેરી શકાય છે.
જ્વેલરી ડિઝાઈનરો કહે છે કે ચોકરને બ્રેસલેટની જેમ પહેરી શકાય. યુવતીઓને બ્રોડ બ્રેસલેટ પણ ગમે છે.
સામાજિક પ્રસંગે એથનિકવેર સાથે ચોકર સારાં લાગે છે. પરંતુ ઓફિસ, પાર્ટી, પ્રોડક્ટ લોંચ પાર્ટી, વેસ્ટર્ન અથવા કોકટેલ લુક માટે ચોકર નહીં પણ બ્રોડ બ્રેસલેટ અને રિંગ યોગ્ય ગણાય છે.
લાંબી ઇયરરિંગના લટકણિયાને કાઢીને તેના ટોપ્સને બ્રેસલેટ અથવા ગળામાં પાતળી ચેન સાથે પહેરી શકાય.
માનુનીઓને ડાયમંડ, વાઈટ એન્ડ યેલો ગોલ્ડ, શેમ્પેન ડાયમંડ, કલર સ્ટોન જ્વેલરી વધુ ગમે છે. જો તમારી પાસે આમાંથી કોઈ નેકલેસ હોય તો તેને ડિટેચ કરીને તેના પેન્ડન્ટને પાતળી ચેન સાથે પહેરી શકાય.
વીંટીમાં ચેંજેબલ સ્ટોન નખાવો અને તમારા પોશાકને મેચ થાય તે મુજબનો સ્ટોન નાખી લો.
નેકલેસના પેન્ડન્ટને ચેનમાં લગાવીને દામડીની જેમ પણ પહેરી શકાય.
ડિટેચેબલ જ્વેલરી એવી રીતે ઘડવામાં આવે છે કે તેને આસાનીથી ખોલ-બંદ કરી શકાય છે અને તેનો વિવિધ રીતે ઉપયોગ થઈ શકે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved