Last Update : 03-December-2012, Monday

 
 

જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી

જાડેજાના રેકોર્ડ બ્રેકિંગ ૩૨૦* રેલ્વે સામે સૌરાષ્ટ્રના ૫૩૪/૬જાડેજા અને શિતાંશુ કોટકે ૧૭૦ રન જોડયા

રાજકોટ,તા.૨
ચેતેશ્વર પુજારા બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે દાવેદારી નોંધાવતા રવિન્દ્ર જાડેજાએ પ્રથમ કક્ષાના ક્રિકેટમાં ત્રીજી ત્રવેડી સદી ફટકારનારા પ્રથમ ભારતીય બેટ્સમેન તરીકેનો વિશિષ્ટ કિર્તિમાન સ્થાપિત કર્યો હતો. રાજકોટના એસસીએ સ્ટેડિયમમાં ચાલી રહેલી રેલ્વે સામેની રણજી મેચમાં જાડેજાએ ૪૯૧ બોલમાં ૨૮ ચોગ્ગા અને ૭ છગ્ગા સાથે બીજા દિવસની રમતના અંતે નોટઆટ ૩૨૦ રન નોંધાવ્યા હતા. આ સાથે સૌરાષ્ટ્રે છ વિકેટે ૫૩૪ રનનો વિરાટ સ્કોર નોંધાવ્યો હતો. રમતના અંતે જાડેજાની સાથે કમલેશ મકવાણા ૭૮ રનેક્રિઝ પર હતો અને બંને વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી નોંધાઇ હતી.
આજે સૌરાષ્ટ્રે તેની પ્રથમ ઇનિંગના ગઇકાલના ૪ વિકેટે ૨૨૭ રનના સ્કોરમાં વધુ ૩૦૭ રન ઊમેરતા માત્ર બે જ વિકેટ ગુમાવી હતી. જાડેજાની સાથે શિતાંશુ કોટલે ૧૭૦ રનની ભાગીદારી નોંધાવી હતી. શિતાંશુ ૧૧ ચોગ્ગા સાથે ૧૫૮ બોલમાં ૬૮ રન નોંધાવીને રાજકોટમાં જ જન્મેલા હાર્દિક રાઠોડનો શિકાર બન્યો હતો.
જે પછીના બીજા જ બોલે અર્પિત વસાવડા (૦) આઉટ થયો હતો. જો કે જાડેજા સાથે જોડાયેલા કમલેશે ધીરજપૂર્વક બેટિંગ કરતાં ૨૪૬ બોલમાં ૮ ચોગ્ગા સાથે નોટઆઉટ ૭૮ રન કર્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved