Last Update : 03-December-2012, Monday

 
સોશિયલ નેટવર્કિંગનો વપરાશ વધ્યો
એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું

અમેરિકા-બ્રિટનમાં એસએમએસની વાર્ષિક સંખ્યા ૧ અબજ જેટલી ઘટી

લંડન, તા. ૨
'મેરી ક્રિસમસ'... નાતાલની આગોતરી શુભેચ્છા નથી પણ આ તો ત્રીજી ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ કરાયેલા એક એસએમએસના શબ્દો છે. આ એસએમએસ વિશ્વભરમાં ઘણું મહત્ત્વ ધરાવે છે કારણ કે તે દુનિયાનો સૌથી પહેલો એસએમએસ હતો અને આવતીકાલે તે ૨૧ વર્ષનો થશે! નાની-મોટી શુભેચ્છાઓ, માર્કેટિંગ અને પ્રેમ જેવા સંબંધોની લાગણીની આપ-લે સહિતના હેતુઓ માટે વપરાતા એસએમએસએ બે દાયકાની મજલ કાપી છે. જોકે હવે ટેકનોલોજીના વિકાસની સાથે ટેક્સ્ટ મેસેજનું ચલણ ઘટી રહ્યું હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં હવે એસએમએસનો જથ્થો પહેલીવાર ઘટયો હોવાનું તારણ નીકળ્યું છે. યુકેની ચાર મોટી મોબાઈલ કંપનીઓએ ૧૯૯૮ના સમયગાળામાં 'પે એઝ યુ ગો'ને બજારમાં રજુ કર્યું ત્યાર પછી એસએમએસનો વપરાશ કુદકે ને ભુસકે વધતો ગયો હતો અને આજે વિશ્વભરમાં ચાર અબજથી પણ વધુ લોકો શોર્ટ મેસેજ સર્વીસનો સંપર્ક અથવા તો કોમ્યુનિકેશનના માધ્યમ તરીકે ઉપયોગ કરે છે. ગયા વર્ષના અંતે યુકેમાં ૩૯.૭ અબજ એસએમએસ મોકલાયા હતાં, પણ હવે આ આંકડો ઘટીને ૩૮.૫ અબજે આવી ગયો છે.
આવું જ અમેરિકામાં પણ જોવા મળ્યું છે. મોબાઈલ ફોનના ઈતિહાસમાં એસએમએસની સંખ્યા ઘટયાનું આ વખતે પહેલીવાર બન્યું છે. જેની પાછળ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટનું વધેલું ચલણ પણ કારણભૂત ગણવામાં આવે છે. લોકો હવે ઈલેક્ટ્રોનિકલ કોમ્યુનિકેશન તરફ વળ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved