Last Update : 03-December-2012, Monday

 
હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

પ્લાસ્ટિકના ગ્રેફીન અને સિલિકોન સ્વરૃપ ઉપકરણોમાં આમૂલ પરિવર્તન લાવશે

ટોક્યો, તા. ૨
સામાન્ય રીતે તમે મોં લૂછીને રૃમાલ ખિસ્સામાં મૂકો છો ત્યારે તેની બાજુમાં રહેલા પાકીટ કે મોબાઇલનો ખ્યાલ રાખવો પડતો હોય છે પણ માની લો કે રૃમાલની જેમ જ મોબાઇલ પણ સંકેલીને મૂકી શકાય તેવા આવતા હોય તો ? કલ્પના જ રોચક લાગે છે ને ? તો વાસ્તવમાં મોબાઇલ પણ જ્યારે સંકેલીને ખિસ્સામાં ઠૂંસી દેવાય તેવા પાતળા અને સ્થિતિ સ્થાપક આવતા થશે ત્યારે મોબાઇલ ધારકોને કેટલો આનંદ થશે.
આ વાત અત્યારે ભલે કાલ્પનિક લાગતી હોય પણ મોબાઇલ ફોન બનાવતી કંપનીઓએ આ દિશામાં સંશોધન ચાલુ પણ કરી દીધું છે અને કંપનીઓનો દાવો સ્વીકારી લઈએ તો કદાચ વર્ષ ૨૦૧૩ સુધીમાં આવા મોબાઇલ ફોન બજારમાં આવી ગયા હશે.
જો કે વિશ્વની મોબાઇલ ફોન બનાવતી દરેક કંપની આ સંદર્ભે સંશોધન કરી રહી છે પણ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે સંશોધનમાં સદા અગ્રેસર રહેતી કોરિયાની અગ્રણી કંપની આ દિશામાં મેદાન મારી જશે તેવું માનવામાં આવે છે.
આ પ્રકારે સંકેલીને ખિસ્સામાં મૂકી દેવાય તેવા મોબાઇલની સ્ક્રીન પણ સ્થિતિ સ્થાપક આવશે વળી પરંપરાગત એલ.સી.ડી. ટેકનોલોજીની તુલનાએ પાતળી અને લચીલી હશે. જેનાથી સ્માર્ટ ફોનને લચીલો બનાવી શકાશે એટલું જ નહિ પણ તેની સાથે આવતા ઉપકરણો જેવા કે 'હેન્ડઝ ફ્રી' વગેરે પણ સ્થિતિ સ્થાપક હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૬૦ના દાયકામાં પ્રથમ લચીલો સોલર સેલ રજૂ કરાયો હતો વાળી શકાય તેવા મોબાઇલના પાર્ટ્સ પણ વળી શકે તેવા હોય તે જરૃરી છે. તેથી આ પ્રકારના મોબાઇલની બેટરી, ડિસ્પ્લે, બહારનું કવર વગેરે પણ વળી શકાય તેવા બનાવવા જરૃરી બને છે. સંશોધકોનું કહેવું છે કે, સિલિકોન અને ગ્રેફીન નામના બે સ્થિતિસ્થાપક પદાર્થો ભવિષ્યના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું આખું સ્વરૃપ બદલી નાખવામાં પાયના પથ્થર બની રહેશે. જો આમાંં સફળતા મળે તો એ દિવસો દૂર નથી કે જ્યારે ફોન, ટેબ્લેટ, ટી.વી. વગેરે પણ લચીલા આવતા થઈ જશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved