Last Update : 03-December-2012, Monday

 
બ્રિટનમાં લોટરી વિજેતાઓ પર કરાયેલો અભ્યાસ
એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

નકારાત્મક વિચારો અને અસલામતીની ભાવના સહિતના પરિબળો જવાબદાર

લંડન, તા.૨
પૈસાને જ સર્વસ્વ માનનારાઓને કદાચ આ વાત ગળે ન ઉતરે. પરંતુ તેનાથી ખુશી મળતી નથી. ઉલટાનું મુશ્કેલી વધી જાય છે અને તેના કારણે મગજને વધુ પડતું વિચારવા કે ધ્યાન આપવાનું થતું હોઇ તેની સ્થિતિ બદલાઇ જાય છે.
ટેમ્પલ યુનિવર્સિટીના એક સાયક્લોજિસ્ટ ફ્રેંક ફાર્ટીએ જણાવ્યું હતું કે 'પૈસાને કારણે ખુશી આવે છે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. પરંતુ તેનાથી ખુશી ખરીદી શકાય તેવું નથી. તેનાથી તમે વધુ ધ્યાન આપવાનું ખરીદી શકો છો.'
તમારી પાસે પૈસો આવતાની સાથે જ તમે કેટલાક લોકોના ફાયનાન્સિયલ ટાર્ગેટ બની જાવ છો. આનાથી તમે અનુભવ ન હોય તેવા તમારા દૈનિક જીવનના માર્ગોમાં બદલાવ આવી શકે છે. તમને નિષ્ફળતાની બીક લાગે અને તમે એ પૈસાનો કેમનો ઉપયોગ કરવો તેની ચિંતામાં લાગી જાવ. તમારા જીવનમાં તમને સલાહ આપનારાઓની સંખ્યા વધી જાય છે અને તેની સાથે જ તમારી જીવનમાં રહેલી ખુશી પણ ઓછી થઇ જાય છે.
જોકે લોટરી જીત્યા પછીની ખુશી અંગેના અભ્યાસોમાં જે તારણો જાણવા મળે છે તે મિશ્ર છે. ૧૯૭૮માં એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૨ જેટલી મોટી ઇનામની રકમ જીતનારા આ વિજય પછી ખુશ રહ્યા ન હતા. જોકે પછી એક અન્ય અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે લોટરીના વિજેતાની માનસિક સ્થિતિ સારી રહી હતી.
બ્રિટનમાં બે લાખ ડોલર કે તેથી ઓછી રકમ જીતનારા લોટરીના વિજેતાઓને આવરી લેવામાં આવ્યા હતા. ૨૦૦૨માં એકને ૩૧.૫ કરોડ ડોલરની લોટરી લાગી હતી. પરંતુ પછી તે સ્ટ્રિપ ક્લબમાં લૂંટાયો હતો. તેની પૌત્રીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. આટલી રકમ મળી હોવા છતાં ૨૦૦૭માં તેના બેંક ખાતાઓ મોટાપાયે ખાલી થઇ ગયા હતા.
આવા અનેક દાખલા ટાંકવામાં આવ્યા છે. પૈસો આવતાની સાથે જ મગજની વિચારવાની શક્તિમાં ફેરફાર થાય છે અને તેરીતે તે સતત બદલાતું રહે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved