Last Update : 03-December-2012, Monday

 

મોદી સામે GPPએ ફોર્મ પરત ખેચ્યું:શ્વેતા ભટ્ટને ટેકો

- હવે કોંગ્રેસ-ભાજપ વચ્ચે સીધો જંગ

 

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે મણિનગરની બેઠક પરથી ગુજરાત પરિવર્તન પાર્ટી(GPP)એ પોતાનો ઉમેદવાર પ્રવિણ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે અને કોંગ્રેસનાં શ્વેતા ભટ્ટને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. જેને કારણે મણિનગરની પ્રતિષ્ઠિત બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે.

Read More...

વિજય રૂપાણી વાંદરી પાનુ છેઃઝડફિયા
 

- 'પહેલાં કેશુભાઇ સાથે હવે મોદી સાથે'

 

વિજય રૂપાણી તો વાંદરી પાનુ છે, તે ગમે ત્યાં લાગુ પડે છે. પહેલા કેશુભાઇનાં વફાદાર હતા અને હવે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં વફાદાર બન્યા છે, એમ ગુજરાત પરિવર્તન પાર્ટીનાં મહામંત્રી ગોરધન ઝડફિયાએ આજે રાજકોટ ખાતે પત્રકારોને જણાવ્યું હતું.

Read More...

રાજકોટ : સિદ્ધુના પૂતળાનું દહન કરાયું

- મોદી જાહેરમાં કરોડોનાં કૌભાંડોની ચર્ચા કરે

 

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામેનાં મણિનગર બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર શ્વેતા ભટ્ટને ગુજરાત પરિવર્તન પાર્ટીએ ટેકો જાહેર કર્યો છે. આ અંગેની જાહેરાત કરતાં ગુજરાત પરિવર્તન પાર્ટીનાં મહામંત્રી ગોરધન ઝડફિયાએ પડકાર ફેંક્યો કે નરેન્દ્ર મોદી રૂપિયા 1,08,000 કરોડનાં કૌંભાંડની જાહેરમાં ચર્ચા કરે.

Read More...

'ભાજપ વિકાસનાં નામે વચનોની લ્હાણી કરે છે'

- ભાજપને મત માગવાનો અધિકાર નહીં:મોઢવાડિયા

 

ભાજપે વર્ષ-2002, વર્ષ-2007નાં ચૂંટણીનાં વચનો પાળ્યા નથી અને વિકાસનાં નામે લોકોને ગુમરાહ કરી ચૂંટણી સમયે, વચનોની લ્હાણી કરે છે. ભાજપને ફરીથી મત માંગવાનો નૈતિક અધિકાર નથી, એમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ 12 મુદ્દાનું તહોમતનામુ રજૂ કરતાં પત્રકારોને જણાવ્યું હતું.

Read More...

'મોદીએ હિંદુ-મુસ્લિમની રાજનીતિ શરૂ કરી'

- મોદી પાસે હવે કોઈ મુદ્દો નથી:સિદ્ધાર્થ પટેલ

 

રાજપીપળા ખાતે યોજાયેલી જાહેર સભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલને અહેમદમીયાં પટેલ કહી જણાવ્યુ હતુ કે કોંગ્રેસને અહેમદમીયાં પટેલ સીવાય કોઈ ઉમેદવાર મળતો નથી.મોદીના આ ઉચ્ચારણો સામે કોંગ્રેસી નેતાઓ રાતાપીળા થઈ ગયા છે.

Read More...

વડોદરાની રાવપુરા બેઠક ઉપર કોંગ્રેસમાં બળવો

- બેઠક માટેના પ્રમુખનું રાજીનામુ

 

વડોદરા વિધાનસભાની ચૂંટણીઓ માટે કોંગ્રેસના ઉમેદવારો સામે પક્ષમાં વ્યાપેલો અસંતોષ હવે ખુલ્લેઆમ સપાટી પર આવી રહ્યો છે.કોંગ્રેસ દ્વારા 6 મહિના પહેલા વડોદરાની પાંચે બેઠકો પર ચૂંટણી કામગીરી યોગ્ય રીતે થાય તે માટે પાંચ વિધાનસભા પ્રમુખની નિમણૂંક કરી હતી.

Read More...

 

- 'સૌરાષ્ટ્રનાં દરેક ડેમમાં નર્મદાનું પાણી પહોંચાડાશે'

 

યુવાનોને રોજગારી ભાજપની પ્રાથમિકતા રહેશે. સાથે તેમને તાલીમ મળે તે માટેની પણ યોજના છે. સાથે જ ભાજપ 'Right to Service Act' લાવશે. જ્યારે પાંચ વર્ષમાં 50 લાખ મકાન બનાવાશે. જે અંતર્ગત 28 લાખ મકાનો ગ્રામીણ વિસ્તારમાં, 22 લાખ મકાનો શહેરી વિસ્તારમાં બનશે.

Read More...

  Read More Headlines....

કર્ણાટક:યેદીયુરપ્પાએ 2000 ટેકેદારો સાથે ભાજપ છોડ્યું

પૂર્વ વડાપ્રધાન 93 વર્ષીય ઇન્દ્રકુમાર ગુજરાલનું અવસાન

લગ્નજીવન સલામત રાખવું હોય તો પત્નીની માતા સાથે સારાસારી રાખો!

મુંબઇ:પાઇલટોએ કાર-રેસની જેમ Plane-Race લગાવી

સિરિયામાં વિસ્ફોટ થતાં ૫૪નાં મોત : સેનાનું વિમાન તોડી પડાયું

ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થયેલી સેલિબ્રિટીઓમાં કિમ કાર્ડાશિયન મોખરે

Latest Headlines

મોદી સામે કોંગ્રેસમાં પી. ચિદમ્બરમ વડાપ્રધાનપદના સબળ ઉમેદવાર
નહેરુ અને એડવિના વચ્ચે આધ્યાત્મિક સંબંધ હતો ઃ પામેલા માઉન્ટબેટન
સિંહોના હુમલામાં ૨૦ ઘેટાં ઘવાયાં ૧૨૦નાં હૃદય ડરથી બંધ થઈ ગયાં
ચેકમાં સહી મેચ ન થાય તો ગુનાહિમાતત કાર્યવાહી થઇ શકે ઃ સુપ્રીમ કોર્ટ
કરાચીમાં પૌરાણિક મંદિર અને મકાનો તોડી પડાતાં હિંદુઓમાં રોષ
 

More News...

Entertainment

મુંબઈ મેરેથોનમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા જોન અબ્રાહમ તૈયાર નથી
સ્ટંટ દ્રશ્ય ભજવતી વખતે કંગના રાણાવત ઘાયલ થઈ
ફિલ્મ 'મેરે અપને'ની રિમેક બનાવવાની યોજના ઘડવામાં આવી
હિમેશ રેશમિયાના લંડનના શોમાં અક્ષયકુમાર હાજર રહે તેવી શક્યતા
સલમાન ખાનની આગામી ફિલ્મની કિંમત રૃા.૧૮૦ કરોડ આંકવામાં આવી
  More News...

Most Read News

આર્થિક વૃદ્ધિદરમાં સતત ઘટાડો ઃ સરકારને ચિંતા
રાંધણ ગેસમાં સબસિડી અપાતા સિલિન્ડરની સંખ્યા વધારવા વિચારણા
આઇ.કે. ગુજરાલનું લાંબી માંદગી બાદ અવસાન
રાજ્યસભામાં એફડીઆઇ મુદ્દે ૬ અને ૭ ડિસેમ્બરે ચર્ચા સાથે મતદાન
કેશ ટ્રાન્સફર યોજના પર ઝડપથી કામ કરવા વડાપ્રધાનનો આદેશ
  More News...

News Round-Up

કચ્છમાં આવેલી સિરક્રિક સરહદે તરતી વાડ ઊભી કરવાની યોજના
દેશના મુખ્ય દસ રાજકીય પક્ષોને ૨૪૯૦ કરોડની કરરાહત
સરકારને સંસદમાં કોઇ મુશ્કેલી નહિ થાયઃ સંખ્યાબળ પૂરતું છે
કેશ સબસિડી યોજનાની જાહેરાતથી ચૂંટણી પંચ નારાજ
વનપ્લીઝ મિનિટ
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

અમીનની અધ્યક્ષતામાં કોંગ્રેસના અસંતુષ્ટોનું સંમેલન
એકપણ ઉમેદવાર યોગ્ય ન લાગે તો બેધડક નેગેટિવ મત આપી શકાય

૯૫ બેઠકો માટેના ઉમેદવારોની આખરી યાદી આજે તૈયાર થશે

પોસ્ટલ બેલેટ તૈયારઃ બીજી ટ્રેનિંગ સમયે કર્મચારીઓ મતદાન કરી દેશે
સીલ કરેલી ફેક્ટરીમાંથી 'લઠ્ઠા'માં વપરાતો મિથાઈલનો જથ્થો પકડાયો
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
  [આગળ વાંચો...]
 

Business

FII આક્રમક મૂડમાં ઃ રીફોર્મ્સ બિલ મંજૂરી, RBI દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની વધેલી શક્યતા
સોનામાં મંદી આગળ વધીઃ ત્રણ દિવસમાં રૃ.૧૦૫૦નો કડાકો
રિટેલ ઈન્વેસ્ટરો શેરબજારમાં નુકસાન કરે છેઃ અભ્યાસનું તારણ

ધિરાણના ઉપાડમાં કોર્પોરેટ હાઉસો હજુ પણ નિરુત્સાહ

નવેમ્બર માસમાં કારના વેચાણમાં જોવા મળેલું મિશ્ર વલણ ઃ ઉત્સાહ ઓસર્યો
[આગળ વાંચો...]
 

Sports

ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 

Ahmedabad

લિંબાયત, જેતપુર, ખંભાળિયા અને ધોરાજીમાં ૧૬થી વધુ ઉમેદવારો
અમદાવાદ જિલ્લાની ૪ બેઠકો માટે ૩૧ ઉમેદવારો વચ્ચે જંગ
'ધો. ૧૨ પાસ'ની ભોપાલની નકલી માર્કશીટનું કૌભાંડઃ એજન્ટ પકડાયો

'શાદી તોડને કા ઇસકે સિવા રાસ્તા નહીં થા' લખી યુવકનો આપઘાત

•. ડોક્ટર વિદેશ ગયા ને ચોકીદાર બંગલામાંથી દારૃ વેચવા લાગ્યો
[આગળ વાંચો...]
 

Baroda

વડોદરાની ૧૩ વિધાનસભા બેઠકો પર ૨૭,૩૨,૨૨૬ મતદારો નોંધાયા
અપક્ષ બળવાખોરોને મનાવવા ભાજપા- કોંગ્રેસના છેલ્લે સુધી પ્રયાસ
ડાયનેમિક કોમ્પ્યુટરના મહિલા સંચાલકની મહારાષ્ટ્રથી ધરપકડ

ઉમેદવારી પરત ખેંચાવાની સાથે આજે ચિત્ર સ્પષ્ટ થશે

કોંગ્રેસ મુખ્યમંત્રી કોને બનાવવા માંગે છે તે નામ તો જાહેર કરો
  [આગળ વાંચો...]
 

Surat

શિક્ષણનું ખાનગીકરણ કરી મોદી સરકાર ગુજરાતના ભવિષ્યને લિલામ કરે છે
વરાછા-કરંજ બેઠકના નિરીક્ષક મુખ્ય કાર્યાલયે એક જ વાર ગયા
''ઇકબાલ બોલ રહા હું, નવી સિવિલમે બોમ્બ રખા હૈ''
આજથી ઉમેદવાર કે પ્રતિનિધિની હાજરીમાં EVM સીલ કરાશે
વ્યારામાં ખર્ચનો હિસાબ રજુ નહીં કરતા ૩ ઉમેદવારને નોટિસ
  [આગળ વાંચો...]
 

South Gujarat

નવસારીમાં ચૂંટણી કામગીરીમાં જોતરાયેલા ૬૫૦૦ કર્મચારી માટે આજે મતદાન
અધિકારીઓ-કર્મચારીઓએ વ્યારામાં પોસ્ટલ બેલેટથી કરેલું મતદાન
બારડોલીમાં ૮૫ અને ઘલુડીમાં ૫૮ ટકા પોલીસ કર્મચારીઓનું મતદાન
મોદીને પરાસ્ત કરવા માટે બે પક્ષો ભેગા મળીને કામ કરો તે જાહેર કરો
કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી હળપતિની નરેન્દ્ર મોદી સાથે બંધ બારણે ગુફતેગુ
  [આગળ વાંચો...]
 

Kutch

કચ્છમાં અપક્ષોનો રાફડો ફાટયો ૧૪૩ ઉમેદવારો મેદાનમાં
ભાજપે ક્ષત્રિય સમાજના ઉમેદવારોની અવગણના કરતા હોદ્ેદારોના રાજીનામા
૩-ભુજ વિધાનસભા સીટ ઉપર કોંગી પિતાના પુત્રે અપક્ષમાં ઝંપલાવ્યું

કચ્છના ૪પ વર્ષના ઈતિહાસમાં માત્ર ચાર જ મહિલાઓ ચૂંટાઈ

રા૫રના ૯૭ ગામો, ૧૩૭ વાંઢોમાં નકલી તબીબોની પ્રેક્ટીસ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ડાભસરમાં ગંભીર બીમારીઓનો વાવર
હાંડેવામાં એક કોમના બે પરિવારો વચ્ચે ઝઘડો થતા એકની હત્યા
આણંદ જિલ્લામાં સાત જનરલ ચૂંટણી ઓબ્ઝર્વરની નિમણૂક
ખેડા જિલ્લામાં ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષકો નિમ્યા
ખેડા જિલ્લામાં અકસ્માતની બે ઘટના ઃ ત્રણ વ્યક્તિનાં મોત
  [આગળ વાંચો...]
 

Saurastra

સિંહોના હુમલામાં ૨૦ ઘેટા ઘવાયા ૧૨૦ના હૃદય ડરથી બંધ થઈ ગયા
ચૂંટણી પછી શું! તાકાત હોય તો અત્યારે જ હોદ્દા પરથી દૂર કરો

સતવારા યુવતીના ઘરમાં ઘુસી ધરાર પ્રેમી દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા

ધોરાજીમાં હનુમાનજીની મૂર્તિમાંથી પાણીનાં ઝરણા વહેતા હોવાની વાતે ભક્તો ઉમટયા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

મતદાનની વિગતો રાજ્ય અને કેન્દ્રીય ચૂંટણીપંચને એસ.એમ.એસ.થી મોકલાશે
જિલ્લામાં પક્ષપલ્ટાનો રોગચાળો ન ફેલાયો તેટલા અંશે અંહિનું રાજકારણ તંદુરસ્ત કહેવાય ખરૃ !
કોઇપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર હજારો એકર ગૌચરની જમીન હડપ
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતનું આયોજન
ભજન એ પોતે સત્ય છે અને ભજનીક એ પરમાત્માની કરૃણા છે
  [આગળ વાંચો...]
 

North Gujarat

જિલ્લાની સાત બેઠકોમાં કાંટે કી ટક્કર

કડી તાલુકામાંથી ચાર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
દાંતામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ છેલ્લી તારીખે ફોર્મ ભર્યું

બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસમાં પાંચ જુના અને ચાર નવા ઉમેદવારો

બનાસકાંઠા ભાજપ સંગઠનમાં કેટલાક સમાજની બાદબાકીથી અસંતોષ

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved