Last Update : 03-December-2012, Monday

 

રિટેલમાં એફડીઆઇ પર ચર્ચા-મતદાન
સરકારને સંસદમાં કોઇ મુશ્કેલી નહિ થાયઃ સંખ્યાબળ પૂરતું છે

પક્ષોએ ખાતરી આપી નથી છતાં સમર્થનનો વિશ્વાસઃ કમલનાથ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨
મલ્ટિ-બ્રાંડ રિટેલમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ)ને મંજૂરી આપવા અંગે મહત્વનો મત જીતવા માટે તેની પાસે પૂરતી સંખ્યા છે તેવો વિશ્વાસ કેન્દ્રસરકારે આજે વ્યક્ત કર્યો છે. સંસદના બન્ને ગૃહોમાં આ મુદે થનારી ચર્ચા અને પછી મતદાનમાં સરકારને કોઇ મુશ્કેલી નહિ થાય તેમ સંસદીય બાબતોના કેન્દ્રીય પ્રધાન કમલ નાથે જણાવ્યું હતું.
આ વિવાદાસ્પદ મુદે સંસદના બન્ને ગૃહોમાં આ અઠવાડિયે ચર્ચા અને મતદાન થવાનું છે. યુપીએ સરકારને બહારથી ટેકો આપનારા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ તેમના પાના ન ખોલ્યા હોવા છતાં કમલ નાથે કહ્યું હતું કે તેમને બન્ને પક્ષોથી કોઇ ખાતરી મળી નથી. પરંતુ એવો વિશ્વાસ છે કે તેઓ સત્તારૃઢ ગઠબંધનને સમર્થન આપશે.
તેમણે દાવો કર્યો હતો કે રિટેલમાં એફડીઆઇ સાથે કામ પાર પાડતા ફેમાનું જાહેરનામુ સસંદના એકમાત્ર ગૃહમાંથી પસાર કરવામાં આવશે. જો રાજ્યસભામાં સરકારને પૂર્ણ બહુમતિ નહિ મળે તો તેને આ વિવાદાસ્પદ નિર્ણયને પાછો ખેંચી લેવો પડશે તેવા વિપક્ષના દાવાને તેમણે ખાળી દીધો હતો.
લોકસભામાં એફડીઆઇના સરકારના નિર્ણય અંગે ચોથી અને પાંચમી ડિસેમ્બરે ચર્ચા અને મતદાન થશે અને એ પછી રાજ્યસભામાં જ આને અનુસરવામાં આવશે. કમલનાથે કહ્યું હતું ક અમે રાજકીય પક્ષો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે તે સસંદના બન્ને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં પસાર થઇ જશે.
સરકાર એફડીઆઇ અંગે મતદારોને મતદાન કરવા બોલાવવા કે અળગા રાખવાનો પ્રયાસ કરી રહી છે તેવા આક્ષેપોને તેમણે રદિયો આપ્યો હતો. તેઓ (એસપી અને બીએસપી) એક જવાબદાર પક્ષો છે અને તેમની જવાબદારી સારીરીતે જાણે છે. તેઓ ભાજપના રાજકારણ માટે મતો આપવા જવાના નથી. તેઓ અમારી તરફેણ કરશે તેમ માનવા માટે મારી પાસે સારું કારણ છે.
જોક કોઇ પક્ષ પાસેથી ખાતરી નહિ મળી હોવાથી સરકાર ચિંતિત નથી તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે સરકારને કોઇ મુશ્કેલી નહિ પડે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved