Last Update : 03-December-2012, Monday

 

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન
દેશના મુખ્ય દસ રાજકીય પક્ષોને ૨૪૯૦ કરોડની કરરાહત

આ પૈકી ૮૦ ટકા જેટલી રાહત તો માત્ર કોંગ્રેસ અને ભાજપને

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨
દેશના મુખ્ય ૧૦ રાજકીય પક્ષોને છેલ્લા ચાર વર્ષમાં અપાયેલી કર રાહત સાથેની આવકનો આંકડો રૃા. ૨૪૯૦ કરોડે પહોંચ્યો છે. આ રકમમાં ૮૦ ટકા હિસ્સો કોંગ્રેસ અને ભાજપનો છે.
રાજકીય પક્ષોની આવકનો આંકડો રૃા. ૨૪૯૦ કરોડથી પણ વધારે હોઈ શકે છે. કારણ કે આવકવેરા વિભાગે આપેલી ૨૦૦૭-૦૮થી ૨૦૧૧-૧૨ સુધીની આ વિગતોમાં રૃા. ૨૦ હજાર કે તેનાથી ઓછી રકમના દાન કે આવકનો સમાવેશ કરાયો નથી.
કરરાહતોવાળી આવકના સંદર્ભે કોંગ્રેસનો આંકડો રૃા. ૧૩૮૫.૩૬ કરોડનો છે જે ભાજપની રૃા. ૬૮૨ કરોડની રાહતના બમણા કરતા પણ વધારે છે ભાજપના સાથી પક્ષ જ.દ. (યુ)ને આવક પરના કરમાં અપાયેલી રાહતનો આંકડો ૨૦૦૮- ૦૯ના વર્ષને બાદ કરતાં રૃા. ૧૫.૫૧ કરોડ છે જ્યારે માયાવતી બસપાની આવક ૨૦૦૭-૦૮થી ૨૦૧૧-૧૨ સુધીમાં રૃા. ૧૪૭.૧૮ કરોડ નોંધાઈ છે. પક્ષે ૨૦૦૯-૧૦માં અધૂરું રિટર્ન ફાઇલ કર્યું હતું અને ૨૦૧૦-૧૧માં તેને કોઈ કરરાહત મળી નથી.
શરદ પવારના એન.સી.પી.ને આ પાંચ વર્ષમાં કર રાહતનો આંકડો રૃા. ૧૪૧.૩૪ કરોડ હતો આવકવેરા વિભાગે આપેલી માહિતી મુજબ આ ગાળા દરમિયાન ચાર વર્ષમાં સી.પી.આઇ.-એમની આવક રૃા. ૮૫.૬૧ કરોડ હતી જ્યારે ૨૦૦૮-૦૯માં તેને આવક થઈ નહોતી.
રાજકીય પક્ષોને તેમની આવક પર આવકવેરા કાયદા ૧૯૬૧ની કલમ ૧૩-એ અંતર્ગત કરમુક્તિ આપવામાં આવે છે. જો કે પક્ષોએ રૃા. ૨૦ હજારથી વધુ રકમના દાન કે આવકનો હિસાબ રાખવો જરૃરી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved