Last Update : 03-December-2012, Monday

 

કચ્છમાં આવેલી સિરક્રિક સરહદે તરતી વાડ ઊભી કરવાની યોજના

૯૬ કિ.મી. લાંબો કીચડવાળો પટ્ટો ઘૂસણખોરી માટે કુખ્યાત છે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨
ભારત ટૂંક સમયમાં જ પાકિસ્તાન સાથેની વિવાદિત સિરક્રિક સરહદ ઉપર તરતી વાડ ઉભી કરશે કચ્છના રણમાં આવેલી આ ૯૬ કિ.મી. લાંબી સરહદ ગેરકાયદે ઘૂસણખોરી અને માદ દ્રવ્યો તેમજ હથિયારોની દાણચોરી કરવા માટે કુખ્યાત છે.
આ યોજના સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘણા બધા વિકલ્પો વિશે વિચારણા કર્યા બાદ કેન્દ્રિય ગૃહખાતાએ સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (સીપીડબલ્યુડી) અને નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન (એનબીસીસી)ને બધી ઋતુમાં ચાલે તેવી 'ગેબિયન બોક્સ' વાડને સમગ્ર સિરક્રીક સરહદે ગોઠવવાની કામગીરી સોંપી છે. 'ગેબિયન બોક્સ' એ ષટ્કોણાકાર તારની નેટ ધરાવતું ધાતુની જાળી વડે બનેલું બોક્સ જેવું સાધન હોય છે. જેમાં મોટા પથ્થર ભરીને તેને પાણીમાં ડૂબાડવામાં આવે છે. આ ગેબિયન બોક્સ ઉપર વાડ ઉભી કરવામાં આવશે સિરક્રિક વિસ્તારના છીછરા પાણી અને કીચડવાળી જમીનમાં વાડ ઉભી કરવા આ શ્રેષ્ઠ રચના છે. એવું આ યોજના સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું હતું.
આ વિસ્તારની સમુદ્રી સરહદને લગતા વિવાદને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે. જો કે સૂત્રોએ સ્પષ્ટતા કરી હતી કે વાટાઘાટો ચાલી રહી હોવા છતાં સલામતી માટે આ વાડ ઉભી કરવામાં આવશે. આ સમગ્ર યોજનાનો ખર્ચ આશરે ૧૨૦૦ કરોડ રૃપિયા થશે. સિરક્રીક વિસ્તારના ઘૂસણખોરી માટે વગોવાયેલા 'હરામી નાલા' નામના વિસ્તારને પણ આ યોજનામાં આવરી લેવાશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved