Last Update : 03-December-2012, Monday

 

સિંહોનો હુમલો : ૨૦ ઘેટાં ઘવાયાં,૧૨૦નાં હૃદય બંધ

 

 

- ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં

 

 

- ૮ ફૂટ ઊંચી દીવાલને કૂદી ત્રાટકેલા સિંહોએ જીવતા અબોલ જીવોને લાશ બનાવી દીધા

 

 

ભેંસાણ, તા.૨
ભેંસાણ તાલુકાના છોડવડી ગામમાં ગત રાત્રે આવી ચડેલા બે સિંહોએ ૮ ફૂટ ઉંચો જોક (વંડો) ઠેકીને અંદર ઘુસી જઈ એક સાથે ૧૪૦ ઘેટા-બકરાને મોતને ઘાટ ઉતારી દીધા હતા જ્યારે આ હુમલામાં ૨૦ ઘેટા-બકરા ઘાયલ થયા હતા. સમગ્ર બનાવને લઈને છોડવડી સહીત સમગ્ર ભેસાણ પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગિર બોર્ડર ઉપર આવેલ છોડવડી ગામના ભરવાડ રૈયાભાઈ કાનાભાઈ ધ્રાંગીયાનો ગામની થોડે બહાર જોક (ઘેટા-બકરા રાખવાનો વંડો) આવેલ છે.
ગત સાંજે રૈયાભાઈ ભરવાડે તમામ ઘેંટા- બકરાને વંડામાં રાખી દઈ, દૂધ લઈને ઘરે જમવા ગયા હતા. તે દરમ્યાન ગિર જંગલ તરફથી આવી ચડેલ બે સિંહો ૮ ફૂટ ઉંચો વંડો ફેંકીને અંદર ઘુસી ગયેલ હતા અને એક પછી એક પશુઓનું મારણ શરૃ કરતા ૧૦૦ ઘેટા અને ૪૦ બકરાના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા જ્યારે ૧૫ ઘેટા અને ૫ બકરા ઘાયલ થયા હતા.
રાત્રે જમીને રૈયાભાઈ વડે પરત આવતા મૃત્યુ પામેલ પાલતુ પશુઓના દ્રશ્ય જોઈને હતપ્રભ બની ગયેલ હતા. અને સમગ્ર ઘટનાની ગ્રામજનોને જાણ કરી હતી. ગામલોકોએ પાટવડ રાઉન્ડ ફોરેસ્ટર પી.એલ. કોડીયાતરને જાણ કરતા તેઓ એ સ્થળ ઉપર દોડી આવીને મૃતદેહનો નાશ કરેલ હતો. આ વંડામાં કુલ ૨૧૦ ઘેટા-બકરા હતા જેમાંથી ૭૦નો જ બચાવ થયો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved