Last Update : 03-December-2012, Monday

 

'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું

 

ભારતના ધાર્મિક શાસ્ત્રોમા સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો એક સાથે ત્રણ વ્યક્તિઓ કોઈ સારા કામ માટે નિકળે તો, તેમના કામમાં ત્રેખડ થાય અને સરવાળે તે કામમાં ભલીવાર આવે નહીં. આ માન્યતા લોકોના માનસપટ ઉપર એટલી અસરકારક રીતે ઘર કરી ગઈ છે કે કહેવાતા આજના મોર્ડન જમાનામાં પણ આવી કેટલીક ધાર્મિક માન્યતાઓનો અમલ કરતાં જોવા મળી રહ્યા છે ! બોલીવુડમાં નાનો-મોટો દરેક કામ કરનાર વ્યક્તિનો આખરી ઈરાદો તો પૈસા જ કમાવાનો હોય છે અને જેમણે ભરપુર પૈસા બનાવી લીધા છે તેમનો ઈરાદો નામ કમાવાનો અને તેને જાળવી રાખવાનો હોય છે. આ કારણથી મોટાભાગના નિર્માતાઓ પોતાની ફિલ્મને સલામત-સપ્તાહમાં જ રીલીઝ કરવાનું પસંદ કરતાં હોય છે જેના કારણે તે નિર્માતાને પોતે ખર્ચેલા નાણાંમાંથી ઘણા બધા નાણાં બોક્સ ઓફીસ દ્વારા મળી જતા હોય છે. પરંતુ ઘણીવાર અણઘડ બિઝનેસમેનની માફક કેટલાક નિર્માતાઓ એક સાથે પોત પોતાની ફિલ્મો રીલીઝ કરીને પોતાનું અને સાથે સાથે અન્ય નિર્માતાનું પણ નુકશાન કરાવતા જોવા મળે છે
લેટેસ્ટમાં વાત કરૃં તો ગયા શુક્રવારે જ એક સાથે ત્રણ ફિલ્મો- 'અજબ ગજબ લવ', 'રશ' અને 'ચક્રવ્યૂહ' જેવી ત્રણ ફિલ્મો રીલીઝ કરીને, બોક્સ ઓફીસ ઉપર આગળ નીકળી જવાની લ્હાયમાં ત્રણેય ફિલ્મોને સરવાળે ફલોપ સાબિત થવાનો જ વારો આવ્યો ! જો તેઓને કમાણીની વાત કરૃં તો 'ચક્રવ્યૂહે' ફિલ્મે ફર્સ્ટ વીકમાં ૧૦.૮૭ કરોડ રૃપિયાનો બિઝનેસ કર્યો, જ્યારે 'અજબ ગજબ લવ' ફિલ્મે ૪.૭૫ કરોડ રૃપિયા કમાયા અને 'રશ' ફિલ્મે તો ઘણા ઓછા માત્ર બે કરોડ રૃપિયાની જ કમાણી કરી ! જ્યારે આ ત્રણેયની સામે 'સ્ટુડન્ટ ઓફ ધ ઈયર'ની બે સપ્તાહની કમાણી જ ૫૭.૬૨ કરોડ રૃપિયા થઈ છે. ટુંકમાં ત્રણ ફિલ્મોએ એક સાથે રીલીઝ થઈને 'ત્રેખડ' ઉભું કર્યું છે તો વાત બિલ્કુલ સાચી સાબિત થઈ છે !

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved