Last Update : 03-December-2012, Monday

 

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું

 

બોલીવુડમાં રૃપેરી પરદે ચમકવા માટે માત્ર અને માત્ર સુંદરતા જ કામ નથી લાગતી. આ સ્થાને પહોંચવા માટે યુવતીઓ પાસે સુંદરતાની સાથે સાથે તેનો 'ફિગર' પણ બરાબર મેઈન્ટેઈન થયેલો હોવો જોઈએ અને સાથે અભિનય કળાની એબીસીડી પણ આવડતી હોવી જોઈએ. જાણીતી મોડલ ગર્લ અને કેટલીક ફિલ્મોમાં ચમકી ચૂકેલી અભિનેત્રી- મિનિષા લાંબા, આજકાલ પોતાના 'ફિગર'થી જરાય સંતુષ્ટ નથી.
પરીણામે પોતાના દેહને સુડોળતા આપવા અને તે દ્વારા પરફેક્ટ બોડી-ફિગર બનાવવાનું શરૃ કરી દીધું છે ! મિનિષા લાંબાને પોતાનું વધી ગયેલું વજન પણ ભારે અકળાવી રહ્યું છે અને તે ઘટાડવા માટે પણ તેણે કીક-બોક્સીંગનો સહારો શોધ્યો છે. છેલ્લા કેટલાક સમયથી મિનિષા લાંબા કિક-બોક્સિંગની જે પ્રેક્ટિસ કરી રહી છે. તેના કારણે તેના વજનમાં ખાસ્સો ફેર પડી ગયેલો તેને લાગે છે. સ્વયં મિનિષા લાંબા એ વાત સ્વીકારવા માંડી છે કે તેનું બોડી પહેલા કરતાં ઘણું બધુ ટોન્ડ થઈ ગયું છે. આવા સારા પરિણામ આવવાના કારણે જ મિનિષા લાંબા હવે કિક-બોક્સિંગની પોતાની પ્રેક્ટિસ ચાલુ જ રાખવા વધુ મક્કમ બની છે. વજન વધારાની સમસ્યા સામે ઝઝુમતી યુવતીઓએ આ અખતરો જરૃર અપનાવા જેવો લાગે છે.
મનિષા લાંબા પોતાની એક્ટિંગમાં કંઇ ખાસ ઉકાળી શકી નથી, પરંતુ ફિગરને મેઇન્ટેડ કરવામાં વધુ ધ્યાન આપી રહી છે. જો કે મનિષા લાંબાને કંઇ ખાસ ફિલ્મો પણ ઓફર થતી નથી. હાલ ફાલતુના સમયમાં બોક્સિંગ અને કિકના પાઠ શીખી રહી છે.
જો કે આૌ વાત નવી નથી જ્યારે કોઈ છોકરીઓ બોક્સિગ શીખી રહી છે જો કે મજાની વાત તો એ છે કે હવે એક્ટ્રેસ પણ આ રીતે એક્ટ્રેસો પણ કરાટે અને બોક્સિંગ શિખી રહી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved