Last Update : 01-December-2012, Saturday

 

ગેઝેટની દુનિયામાં વધુ એક શોધ
આઇફોન હવે ટીવી રિમોટ કન્ટ્રોલનું પણ કામ કરશે

આ પ્રોડક્ટ સ્ટીરિયો કે કેબલ બોક્સના રિમોટ તરીકે વાપરી શકાશે

લંડન, તા.૩૦
આઇફોનનો ઉપયોગ ફોન કરવા, દિશાઓ જાણવા અને સંગીત સાંભળવા સહિત અનેકરીતે થાય છે. પરંતુ તે ટીવીના રિમોટ કન્ટ્રોલનું પણ કામ કરી શકે તેવું ગેઝેટ શોધી કાઢવામાં આવ્યું છે.
આ સવલતને કારણે આઇફોન કે એપલના પ્રોડક્ટને સર્વગ્રાહી રિમોટમાં તબદીલ કરી શકાય છે. એપલના તાજેતરના આ ડિવાઇસ જેમ કે આઇફોન, આઇપેડ અને આઇમિનિ પેડના હેડફોન જેકમાં એસટી-યુઆરબી૧ પ્લગ કરી શકાય છે. આ ગેજેટ હવે રિમોટ તરીકે કામ કરતું થઇ જશે. આ એપ વપરાશકારને તેમના ઘરમાં નિર્દેશ કરે છે અને ત ટીવી, સ્ટીરિયો કે કેબલ બોક્સ સાથે આ મેકેનિઝ્મને ગોઠવવા અંગે સરળ સૂચનાઓ આપતું રહે છે. આઇટયુન્સ સ્ટોરમાં રિમોટબીન ઉપલબ્ધ હોય છે. પરંતુ તે પ્લગ-ઇન કર્યા વગર કામ કરી શકે નહિ. અગાઉ એવો અહેવાલ આપવામાં આવ્યો હતો કે આગામી વર્ષે બહાર પાડવામાં આવનારી અમુક કારોના મોડેલોમાં ડ્રાઇવરો ચાલુ કારમાં આઇફોનનો ઉપયોગ કરતી વેળાએ રોડ પર નજર રાખી શકે તેવા હેન્ડ્સફ્રીની પણ ષોધ કરી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આમિર ખાનને તેની કારકિર્દીની બીજી ફિલ્મ દિગ્દર્શિત કરવા માટે સ્ક્રિપ્ટ મળી
કરણ જોહરની આગામી ફિલ્મમાં શાહરૃખને સ્થાને રણબીર કપૂર
શાહિદ કપૂર અને ઇલેના ડિ'ક્રુઝ એકબીજાં પ્રત્યે આકર્ષાયા હોવાની અફવા
મનીષા કોઇરાલાની બીમારી વિશે જાણતા જ તેનો પરિવાર અને મિત્રો દોડી આવ્યા
સોનાક્ષી સિંહા માટે પૈસા કરતાં તેનું વજન વધુ કિંમતી
વિવાદિત લલિત ભનોત ફરી વખત આઇઓએના સેક્રેટરી તરીકે નિશ્ચિત

પોન્ટીંગની નિવૃત્તિની જાહેરાતથી તેંડુલકરમાં પણ હિંમત આવશે ?

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર
જીડીપી વૃદ્ધિ ઘટીને ૫.૩% ઃ RBI દ્વારા ૧૯, ડિસેમ્બરના વ્યાજ દર ઘટાડાની શક્યતા વધી
સોનામાં જારી રહેલી પીછેહઠ બે દિવસમાં રૃા. ૮૫૦નું ગાબડું
વર્ષમાં ઓછામાં ઓછો એક સોદો કરવાના નવા નિયમથી રોકાણકારો મુંઝવણમાં

કંપનીઓ દ્વારા બેન્ક લોનના બીજી વખત રિસ્ટ્રકચરિંગના કિસ્સામાં નોંધપાત્ર વધારો

ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ૩૩ ટકા ઘટશે
બાંગ્લાદેશે પ્રથમ વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૭ વિકેટથી હરાવ્યું
સાઉથ આફ્રિકા ૨૨૫માં ખખડયું ઓસ્ટ્રેલિયાના બે વિકેટે ૩૩ રન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved