Last Update : 01-December-2012, Saturday

 

રાજ્યસભામાં એફડીઆઇ મુદ્દે ૬ અને ૭ ડિસેમ્બરે ચર્ચા સાથે મતદાન

માયાવતીનું અકળ મૌન ઃ સરકારને શકિત પરીક્ષણમાં સફળ થવાની આશા

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૦
રાજયસભા અધ્યક્ષ હામીદ અન્સારીએ આજે જણાવ્યું હતું કે તેમણે મલ્ટી બ્રાન્ડ રીટેલમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણનાં મુદ્દે મતદાનની જોગવાઇ ધરાવતા નિયમ હેઠળ ચર્ચાને પરવાનગી આપવાનાં પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. સંસદની બેઠક શરૃ થવા પર અન્સારીએ જણાવ્યું હતું કે નિયમ ૧૬૮ હેઠળ ચર્ચા કરાવવા માટે આઠ નોટિસ મળી હતી. રાજયસભાએ નિયમ ૧૬૮ હેઠળ ૬ અને ૭ ડિસેમ્બરે ચર્ચા કરાવવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં એફડીઆઇ મુદ્દે ૪ અને પ ડિસેમ્બરે ચર્ચા થવાની છે.
આ દરમિયાન બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ એફડીઆઇ મુદ્દે પોતાનુ વલણ સ્પષ્ટ કર્યુ નથી અને મૌન જાળવી રાખ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવામાં આવશે ત્યારે જ તે પોતાનું વલણ સ્પષ્ટ કરશે.
યુપીએ સરકારને બહારથી સમર્થન આપનાર સમાજવાદી પાર્ટીએ એફડીઆઇ મુદ્દે મિશ્ર સંક્ેતો આપીને તમામને મૂંઝવણમાં મૂકી દીધા છે. રાજયસભામાં સપાના નેતા રામગોપાલ યાદવે જણાવ્યું હતું કે અમે રાજ્યસભામાં એફડીઆઇની વિરુદ્ધમાં મત આપીશું.
જો કે આ તમામ ઘટનાક્રમથી વિચલિત થયા વગર સરકારે જણાવ્યું હતું કે તેને વિશ્વાસ છે કે તે શકિત પરીક્ષણમાં સફળ રહેશે. સંસદીય બાબતોના પ્રધાન કમલનાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મતદાનમાં યુપીએ સરકારનો વિજય થશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આમિર ખાનને તેની કારકિર્દીની બીજી ફિલ્મ દિગ્દર્શિત કરવા માટે સ્ક્રિપ્ટ મળી
કરણ જોહરની આગામી ફિલ્મમાં શાહરૃખને સ્થાને રણબીર કપૂર
શાહિદ કપૂર અને ઇલેના ડિ'ક્રુઝ એકબીજાં પ્રત્યે આકર્ષાયા હોવાની અફવા
મનીષા કોઇરાલાની બીમારી વિશે જાણતા જ તેનો પરિવાર અને મિત્રો દોડી આવ્યા
સોનાક્ષી સિંહા માટે પૈસા કરતાં તેનું વજન વધુ કિંમતી
વિવાદિત લલિત ભનોત ફરી વખત આઇઓએના સેક્રેટરી તરીકે નિશ્ચિત

પોન્ટીંગની નિવૃત્તિની જાહેરાતથી તેંડુલકરમાં પણ હિંમત આવશે ?

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર
જીડીપી વૃદ્ધિ ઘટીને ૫.૩% ઃ RBI દ્વારા ૧૯, ડિસેમ્બરના વ્યાજ દર ઘટાડાની શક્યતા વધી
સોનામાં જારી રહેલી પીછેહઠ બે દિવસમાં રૃા. ૮૫૦નું ગાબડું
વર્ષમાં ઓછામાં ઓછો એક સોદો કરવાના નવા નિયમથી રોકાણકારો મુંઝવણમાં

કંપનીઓ દ્વારા બેન્ક લોનના બીજી વખત રિસ્ટ્રકચરિંગના કિસ્સામાં નોંધપાત્ર વધારો

ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ૩૩ ટકા ઘટશે
બાંગ્લાદેશે પ્રથમ વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૭ વિકેટથી હરાવ્યું
સાઉથ આફ્રિકા ૨૨૫માં ખખડયું ઓસ્ટ્રેલિયાના બે વિકેટે ૩૩ રન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved