Last Update : 30-November-2012, Friday

 

આર્જેન્ટિનાને ૧.૩૩ અબજ ડોલરનું દેવું ચુકવવા વધુ સમય મળતાં રાહત

અમેરિકી કોર્ટે ઇમરજન્સી સ્ટે ઓર્ડર આપ્યો ઃ અગાઉ ૧૫ ડિસે.ની મહેતલ અપાઇ હતી

બ્યુએનોસ એરિસ, તા. ૨૯
આર્જેન્ટિનાને ૧.૩૩ અબજ ડોલરના દેવાની ચુકવણી માટે વધુ સમય મળી જતા નાદાર જાહેર થવાની સ્થિતિ હાલ પુરતી ટળી ગઇ છે.
અમેરિકાની અદાલતે ઇમરજન્સી સ્ટે ઓર્ડરને મંજુરી આપતા આર્જેન્ટિનાને દેવાની ચુકવણી માટે વધુ સમય મળી ગયો છે. ગયા સપ્તાહમાં યુએસ ડિસ્ટ્રિક્ટ જજ થોમસ ગ્રિએસાએ ૧૫ ડિસેમ્બર સુધીમાં ૧.૩૩ અબજ ડોલર જમા કરાવવાનાં આદેશ આપ્યા હતાં.
આ કેસની આગામી સુનાવણી ૨૭ ફેબુ્રઆરીએ હાથ ધરાશે. આર્જેન્ટિનાના આર્થિક બાબતોના પ્રધાને અદાલતના નિર્ણયને આવકાર્યો હતો. ઉભરતા બજારોમાં કાર્યરત મેડલી ગ્લોબલ એડવાઇઝર્સ નામની કન્સલટન્સીએ જણાવ્યું હતું કે આર્જેન્ટિના માટે નાદાર થવાનો ખતરો હાલ પુરતો ટળી ગયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આર્જેન્ટિના અને એક્ષચેન્જ બોન્ડ હોલ્ડર માટે આ સારા સમાચાર છે. અગ્રણી હોલ્ડઆઉટ ઇન્વેસ્ટર્સ ઇલિઓટ મેનેજમેન્ટ કોર્પ અને ઓરેલિયસ કેપીટલ મેનેજમેન્ટે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનીષા કોઈરાલાને કેન્સર થયું હોવાના અહેવાલ ઃ હોસ્પિટલ મૌન
હિમેશ રેશમિયાની રૃા. ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થવાની ઇચ્છા
શંકરસિંહ વાઘેલા કપડવંજ વિધાનસભા બેઠક પરથી લડશે

સ્વ. હરેન પંડયાના પત્ની જાગૃતિ બહેન એલિસબ્રિજના જીપીપીના ઉમેદવાર

ભાજપમાં ઉમેવારોની પસંદગી સામે વિરોધ- દેખાવો અને રાજીનામાં

૨૦૧૩માં જન્મ લેવા માટે સ્વિત્ઝર્લેન્ડ સર્વશ્રેષ્ઠ દેશ

૧૭ અબજ સૂર્ય જેટલું દળ ધરાવતું સૌથી મોટું બ્લેક હોલ શોધાયું
ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાને અમેરિકા જાન્યુ.માં સજા જાહેર કરશે
પોન્ટીંગે સતત નિષ્ફળતા બાદ ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લીધી

પોન્ટીંગની નિવૃત્તિ સાથે ક્રિકેટ જગતમાંથી એક યુગનો અસ્ત

તેંડુલકરને ફરજ ના પાડી શકાય ઃ ગંભીર
ન્યુઝીલેન્ડ શ્રીલંકાની ધરતી પર ૧૪ વર્ષ બાદ ટેસ્ટ જીત્યુંઃશ્રેણી ૧-૧થી ડ્રો
સતત હારેલા ચાર કોંગ્રેસ અગ્રણીને ટિકિટ માટે રાહુલ ગાંધીની સ્પષ્ટ ના
FDI નું કોકડું ઊકેલાતા FII ના સહારે શેરોમાં ભભૂકેલી તોફાની તેજી
કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શ્રીનગર-લેહ ધોરીમાર્ગ બંધ
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved