Last Update : 30-November-2012, Friday

 

સરકારી સ્ટોકમાંથી વધુ ૨૫ લાખ ટન ઘઉંની નિકાસની છૂટ અપાતાં ભાવ વધશે

અત્યાર સુધી જાહેર એકમો દ્વારા કરાયેલા કરારમાં ટનદીઠ ૩૨૨ ડોલર જેટલા ઊંચા ભાવ મળ્યા

(પી.ટી.આઈ.) નવી દિલ્હી,તા.૨૯
અનાજનો વિપુલ જથ્થો સરકાર પાસે હોવાથી ગોદામોમાં વધુ જગ્યા કરવા અને વધારાનો સ્ટોક ઘટાડવાના હેતુથી પોતાના સ્ટોકમાંથી ૨૫ લાખ ટન વધુ ઘઉંની નિકાસ કરવાનો નિર્ણય સરકારે લીધોે છે. આના પગલા ઘઉંના ભાવ વધવાની શક્યતા છે.
પ્રધાન મંડળની આર્થિક બાબતો અંગેની સમિતિએ ખાનગી વેપારીઓ દ્વારા ઘઉં અને બાસમતી સિવાયના ચોખાની નિકાસ ચાલુ રાખવાનો નિર્ણય પણ લીધો હતો. વિપુલ પાકને ધ્યાનમાં લઈને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ કોમોડિટીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો હતો. જુલાઈમાં સરકારે તેના સ્ટોકમાંથી એમએમટીસી એસટીસી અને પીઈસી જેવા પીએસયુ મારફત ૨૦ લાખ ટન ઘઉંની માર્ચ ૨૦૧૩ સુધીમાં નિકાસ કરવાની છૂટ આપી હતી. આમાંથી ૧૫ લાખ ટનની નિકાસ માટે કરાર કરાયા હતા અને તેમાંથી ૮ લાખ ટનની રવાનગી થઈ ચૂકી છે.
ખાનગી ક્ષેત્રેથી ૩૦.૮ લાખ ટન ઘઉં અને ૭૩.૪ લાખ બાસમતી સિવાય ચોખાની હમણાં ટન સુધી નિકાસ થઈ ચૂકી છ.ે
કેન્દ્રનાં જથ્થામાંથી વધુ ઘઉંની નિકાસ છૂટનો નિર્ણય આકર્ષક આંતરરાષ્ટ્રીય ભાવો જોઈને લેવાયો છે. જાહેર ક્ષેત્રનાં એકમો દ્વારા કરાર થયા તેમાં ભારતનાં ઘઉંના ટન દીઠ ૩૨૨ યુએસડોલર જેટલા ઉંચા ભાવ મળ્યા છે. સરકાર પાસે હાલ ૪૦૫ લાખ ટન ઘઉંનો સ્ટોક છે જે ૨૧૨ લાખ ટનની બફર માટેની જરૃરિયાતથી બમણો છે. છેલ્લા મોસમમાં ૯૩૯ લાખ ટન ઘઉંનો પાક થયો ગતો. અને આ મોસમમાં પણ બંપર પાક થવાની સંભાવના છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનીષા કોઈરાલાને કેન્સર થયું હોવાના અહેવાલ ઃ હોસ્પિટલ મૌન
હિમેશ રેશમિયાની રૃા. ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થવાની ઇચ્છા
શંકરસિંહ વાઘેલા કપડવંજ વિધાનસભા બેઠક પરથી લડશે

સ્વ. હરેન પંડયાના પત્ની જાગૃતિ બહેન એલિસબ્રિજના જીપીપીના ઉમેદવાર

ભાજપમાં ઉમેવારોની પસંદગી સામે વિરોધ- દેખાવો અને રાજીનામાં

૨૦૧૩માં જન્મ લેવા માટે સ્વિત્ઝર્લેન્ડ સર્વશ્રેષ્ઠ દેશ

૧૭ અબજ સૂર્ય જેટલું દળ ધરાવતું સૌથી મોટું બ્લેક હોલ શોધાયું
ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાને અમેરિકા જાન્યુ.માં સજા જાહેર કરશે
પોન્ટીંગે સતત નિષ્ફળતા બાદ ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લીધી

પોન્ટીંગની નિવૃત્તિ સાથે ક્રિકેટ જગતમાંથી એક યુગનો અસ્ત

તેંડુલકરને ફરજ ના પાડી શકાય ઃ ગંભીર
ન્યુઝીલેન્ડ શ્રીલંકાની ધરતી પર ૧૪ વર્ષ બાદ ટેસ્ટ જીત્યુંઃશ્રેણી ૧-૧થી ડ્રો
સતત હારેલા ચાર કોંગ્રેસ અગ્રણીને ટિકિટ માટે રાહુલ ગાંધીની સ્પષ્ટ ના
FDI નું કોકડું ઊકેલાતા FII ના સહારે શેરોમાં ભભૂકેલી તોફાની તેજી
કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શ્રીનગર-લેહ ધોરીમાર્ગ બંધ
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved