Last Update : 29-November-2012, Thursday

 

રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ

- રેલવેની ઓનલાઇન રીઝર્વેશન સીસ્ટમમાં ટીકીટ બુકીંગ કરાવવા માટે ટાઇમ લીમીટ હોય છે. પણ સર્વર ડાઉન હોવાથી વારંવાર આ પ્રોસેસ કર્યા પછી પણ રીઝર્વેશન થઇ શકતુ નથી.

 

કેટલીક સ્કૂલોમાં હવે દિવાળીનું વેકેશન પૂરું થવાના આરે છે. ત્યારે કેટલાંક સ્ટુડન્ટ્સ પોતાના પેરેન્ટ્સ સાથે હજુ પણ ટૂર પર છે. તો કેટલાંક ટૂરથી પાછા આવવાની તૈયારીમાં લાગી ગયા છે. જો કે, કેટલાંક લોકો સ્વતંત્ર રીતે ટૂરમાં જતા હોય છે. જેથી બસ કે ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે. પણ રેલવેમાં મુસાફરી કરવા માટે રીઝર્વેશનની સુવિધા છે. પહેલાં રીઝર્વેશનની બારીઓ વહેલી સવારથી ટિકીટ રિઝર્વેશન કરાવવા માટે લાંબા લાઇનો જોવા મળતી. પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન સેવા શરૃ થતાં એનું પ્રમાણ ઘટયું. પણ નવાઇની વાત તો એ છે કે ઓનલાઇન રીઝર્વેશનની વેબસાઇટ પર રીઝર્વેશન માટેની પ્રોસેસનું સર્વર સાવ ડાઉન છે.
આ અંગે નિરવ પંચાલ કહે છે કે, હું વારંવાર પૂના ટ્રેનમાં જાઉં છું. જેથી મારી પાસે શુભ યાત્રાનું મેમ્બરશીપ કાર્ડ પણ છે. હું હંમેશા રેલવેની વેબસાઇટ પર ઓનલાઇન જ રીઝર્વેશન કરાવવું છું. પણ શુક્રવારે વહેલી સવારે રેલવેની વેબસાઇટ પર ટીકીટના રીઝર્વેશન માટે બેઠો હતો. પરંતુ રેલવેનું સર્વર સાવ ડાઉન હતુ. કારણકે મોટી સંખ્યામાં આ વેબસાઇટમાં રસ હોવાનું જણાઇ રહ્યું હતું. સર્વર ક્યારેક મિનીટો સુધી તો ક્યારેક કલાકો સુધી ડાઉન હતું. વળી આ વેબસાઇટમાં ઇન્ફોર્મેશન ભરવા માટે અમુક ટાઇમ લીમીટ હોય છે. પણ સર્વર ડાઉન હોવાથી એપ્લીકેશન ઓપન કરીએ અને કંઇક ડેટા નાખીએ ત્યાં સુધીમાં તો એટલે કે અડધી કાર્યવાહીમાં જ ટાઇમલીમીટ પૂરીં થઇ જતા ફરીથી કાર્યવાહી કરવી પડે છે.
જ્યારે જૈમીન કારીયા કહે છે કે, છેલ્લા કેટલાંક સમયથી રેલવેની વેબસાઇટનું સર્વર ડાઉન હોવાથી હું પણ ટીકટ બુક કરાવી શક્યો નથી. છેવટે મારે પ્રાઇવેટ ટ્રાવેલ્સમાં મુંબઇની ટીકીટ બુક કરાવવી પડી. વળી તત્કાલ ટિકીટના બુકીંગમાં પણ ટિકીટ મળતી નથી. જેથી રેલવે ડિપાર્ટમેન્ટે પોતાનું સર્વર સક્ષમ બનાવવાની જરૃર છે. કારણકે એનાથી વધુ તકલીફ તો પ્રવાસીઓને થાય છે. વળી જ્યારે હું મુંબઇથી પરત આવવાનો હતો એ પહેલાં પણ મેં ત્યાંથી રીઝર્વેશનના પ્રયત્નો કર્યા. તેમ છતાં સર્વર ડાઉન હોવાથી છેવટે ફરીથી મારે ખાનગી ટ્રાવેલ્સમાં ટીકીટ બુક કરાવીને અમદાવાદ આવવું પડયું.
રેલવેના એક કર્મચારી પોતાનું નામ ના આપવાની શરતે કહે છે કે, છેલ્લા કેટલાંક સમયથી રેલવેની ઓનલાઇન રિઝર્વેશન સીસ્ટમના સર્વરમાં આ મુશ્કેલી ઉભી થઇ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved