Last Update : 29-November-2012, Thursday

 

રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક

- આજે લગ્નની વ્યાખ્યા સાવ બદલાઇ ગઇ છે. આજે દેખાદેખીમાં યંગસ્ટર્સ લગ્ન પાછળ ધૂમ ખર્ચ કરતા હોય છે. રાજાશાહી મેરેજને હવે સ્ટેટસ સિમ્બોલ ગણાય છે.

આમ કહેવામાં આવે છે કે પરણવાનો ઉત્સાહ ફક્ત સ્ત્રીઓમાં વધુ પડતો હોય છે. જો કે અમદાવાદમાં રિલેશનશીપ પર કામ કરતી એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા રીસર્ચથી આપણને નવાઈ પમાડે તેવું છે. સંસ્થા દ્વારા કરવામાં આવેલા રીસર્ચમાં જાણવા મળ્યું હતું કે સ્ત્રીઓ લગ્નના સમયે કરકસર કરીને પૈસા બચાવાની નીતિ અપનાવતી હોય છે. જ્યારે સ્ત્રીઓની સામે પુરુષો લગ્નના સમયે રાજાઓની જેમ લગ્ન કરવા માંગતા હોય છે. શહેરના ૧૫૦ જેટલા છોકરાઓ અને છોકરીઓ સાથે વાત કરીને આ પ્રકારનું રિસર્ચ કરવામાં આવ્યુ હતું. આ રીસર્ચ પરથી આપણે જાણી શકીએ છીએ કે હવે ફક્ત સ્ત્રીઓને લગ્નનો ઉત્સાહ છે એવું રહ્યુ નથી. પુરુષો પણ ઠાઠમાઠથી લગ્ન કરવા માટે આગળ વધવા લાગ્યા છે. સ્ત્રીઓ સમય સંજોગ પ્રમાણે અને ખરાબ પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને મની સેવિંગ્સ એટિટયુડ ધરાવતા હોય છે. જ્યારે પુરુષો પરિસ્થિતી પર ક્યારે પણ ધ્યાન આપતા નથી. ફક્ત ઠાઠ મિજાજી લગ્ન કરવા માટે ઉત્સુક હોય છેે.
આ અંગે રીલેશનશીપ સંસ્થાના કર્મચારી કહે છે કે અમે ૧૫૦ કરતા પણ વધારે છોકરાઓ અને છોકરીઓ પર રીસર્સ કર્યુ છે. અને એક આખી પ્રશ્નાવલી તૈયાર કરીને વારાફરથી પ્રશ્નોત્તરી કરી હતી. ત્યારબાદ નક્કી કરવામાં આવ્યુ હતુ કે ઠાઠ મિજાજી લગ્ન કરવા માટે પુરુષો વધુ પ્રમાણમાં ઉત્સાહિત હોય છે.
આ અંગે રાજન શર્મા કહે છે કે આમ જોવા જઈએ તો લગ્ન તો આપણા જીવનમાં એક જ વાર થતા હોય છે ્ત્યારે આપણે ખુબ જ ઉત્સાહિત તો હાઈએ જ એ સ્વાભાવિક છે. મજાની વાત એ છે કે અત્યારે કોઈ છોકરીના લગ્નમાં ખર્ચ થાય તેના કરતા પણ વધારે ખર્ચ અત્યારે છોકરાઓના લગ્નમાં થવા લાગ્યા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved